એક લંબગત તરંગનું સમીકરણ $Y = Y_0 \sin 2\pi \left( ft - \frac{x}{\lambda} \right)$ છે. જો મહત્તમ કણ વેગ એ તરંગ વેગ કરતાં ચાર ગણો હોય,તો:

  • A
    $\lambda = \frac{\pi Y_0}{4}$
  • B
    $\lambda = \frac{\pi Y_0}{2}$
  • C
    $\lambda = \pi Y_0$
  • D
    $\lambda = 2\pi Y_0$

Explore More

Similar Questions

$500\, Hz$ આવૃત્તિ અને $300\, m/s$ વેગ ધરાવતા પ્રગામી તરંગ પરના બે બિંદુઓ વચ્ચેનો કળા તફાવત $60^{\circ}$ છે,તો તે બે બિંદુઓ વચ્ચેનું લઘુત્તમ અંતર ..... $m$ છે.

તરંગના આવર્તકાળ,કોણીય આવૃત્તિ અને આવૃત્તિની વ્યાખ્યા,$SI$ એકમ અને પારિમાણિક સૂત્ર આપો.

આકૃતિ ઋણ $x$-અક્ષની દિશામાં ગતિ કરતા ટ્રાન્સવર્સ હાર્મોનિક તરંગની ત્વરિત સ્થિતિ દર્શાવે છે. ઋણ $y$-દિશામાં (નીચેની તરફ) ગતિ કરતા બિંદુ(ઓ)ને ઓળખો.

તરંગનું સમીકરણ $Y = 10 \sin \left(\frac{2 \pi t}{30} + \alpha\right)$ છે. જો $t = 0$ સમયે સ્થાનાંતર $5 \text{ cm}$ હોય,તો $t = 7.5 \text{ s}$ સમયે કુલ કળા (phase) કેટલી હશે? (આપેલ છે: $\sin 30^{\circ} = 0.5$)

ધન $x-$દિશામાં ગતિ કરતા તરંગનો કંપવિસ્તાર $A = 0.2\;m$ અને વેગ $v = 360\;m/s$ છે. જો તરંગલંબાઈ $\lambda = 60\;m$ હોય,તો તરંગ માટેનું સાચું સમીકરણ કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo