એક લંબગત તરંગનું સમીકરણ $y = y_0 \sin \frac{2\pi}{\lambda} (vt - x)$ દ્વારા આપવામાં આવે છે. $\lambda$ ના કયા મૂલ્ય માટે કણનો મહત્તમ વેગ તરંગના વેગ કરતા બમણો થાય?

  • A
    $\lambda = 2\pi y_0$
  • B
    $\lambda = \pi y_0 / 3$
  • C
    $\lambda = \pi y_0 / 2$
  • D
    $\lambda = \pi y_0$

Explore More

Similar Questions

પ્રગામી તરંગનું સમીકરણ $y = a \sin 2 \pi (p t - \frac{x}{5})$ છે. તો કણનો મહત્તમ વેગ અને તરંગના વેગનો ગુણોત્તર ........... છે.

તરંગ ઝડપ $(v)$,કોણીય આવૃત્તિ $(\omega)$ અને કોણીય તરંગ સંખ્યા $(k)$ વચ્ચેના સંબંધનું સમીકરણ લખો.

$x$-અક્ષ પર ગતિ કરતા તરંગનું સમીકરણ $y(x, t) = 0.005 \cos(\alpha x - \beta t)$ છે. જો તરંગની તરંગલંબાઈ $0.08 \ m$ અને આવર્તકાળ $2.0 \ s$ હોય,તો યોગ્ય એકમોમાં $\alpha$ અને $\beta$ ના મૂલ્યો શોધો:

એક દોરી પર તરંગ ગતિ કરી રહ્યું છે અને તેના કણોનું સ્થાનાંતર $x = A \sin (2t - 0.1x)$ દ્વારા આપવામાં આવે છે. તો તરંગની તરંગલંબાઈ કેટલી હશે?

$y = 0.25 \sin(10\pi x - 2\pi t)$ દ્વારા વર્ણવવામાં આવતું તરંગ,જ્યાં $x$ અને $y$ $meters$ માં છે અને $t$ $seconds$ માં છે,તે કઈ દિશામાં ગતિ કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo