$R$ ત્રિજ્યાની એક સમાન તકતી $x-y$ સમતલમાં છે અને તેનું કેન્દ્ર ઉગમબિંદુ પર છે. $z$-અક્ષને અનુલક્ષીને તેની જડત્વની ચાકમાત્રા,$y = x + c$ રેખાને અનુલક્ષીને તેની જડત્વની ચાકમાત્રા જેટલી છે. $c$ નું મૂલ્ય શોધો.

  • A
    $R/\sqrt{2}$
  • B
    $-R/2$
  • C
    $R/4$
  • D
    $-R$

Explore More

Similar Questions

$M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતા બે સમાન ગોળાકાર દડાઓ $2R$ લંબાઈ અને $M$ દળ ધરાવતા સળિયાના બે છેડા પર ચોંટાડેલા છે (આકૃતિ જુઓ). સળિયાના કેન્દ્રમાંથી લંબરૂપે પસાર થતી અક્ષને અનુલક્ષીને તંત્રની જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

$M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતી અર્ધવર્તુળાકાર તકતીની દર્શાવેલ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી છે?

Difficult
View Solution

$M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતી તકતીની તેના સમતલમાં રહેલી પરિઘની સ્પર્શકને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

$2a$ વ્યાસ અને $M$ દળ ધરાવતા ચાર ગોળાઓને $b$ બાજુવાળા ચોરસના ચાર ખૂણાઓ પર તેમના કેન્દ્રો રહે તે રીતે મૂકવામાં આવ્યા છે. ચોરસની એક બાજુમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને તંત્રની જડત્વની ચાકમાત્રા .......... છે.

$l$ લંબાઈ અને $M$ દળ ધરાવતા ત્રણ સમાન પાતળા સળિયાઓને જોડીને $H$ આકાર બનાવવામાં આવે છે. $H$ ની એક ઊભી બાજુને અનુલક્ષીને આ તંત્રની જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo