$m$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતો એક સમાન નક્કર ગોળો સમક્ષિતિજ સપાટી પર સપાટીને સમાંતર અને તેના સૌથી ઉપરના બિંદુએ લગાડવામાં આવતા બળ $F$ વડે ખેંચવામાં આવે છે. જો ગોળાના દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ $a$ હોય અને તે સપાટી પર સરક્યા વિના ગબડતો હોય,તો $F$ નું મૂલ્ય કેટલું હશે?

  • A
    $ma$
  • B
    $\frac{3}{2} ma$
  • C
    $\frac{7}{10} ma$
  • D
    $\frac{10}{7} ma$

Explore More

Similar Questions

શુદ્ધ ગબડતી ગતિ (pure rolling) ના કિસ્સામાં,$R$ ત્રિજ્યા ધરાવતી રીંગના બિંદુ $A$ નો વેગ કેટલો હશે?

એક ડિસ્ક સમક્ષિતિજ સપાટી પર (સરક્યા વગર) ગબડી રહી છે. $C$ તેનું કેન્દ્ર છે અને $Q$ અને $P$ એ $C$ માંથી પસાર થતી એક જ સમક્ષિતિજ રેખા પરના બે બિંદુઓ છે,જેથી $Q$ એ $C$ થી $r$ અંતરે છે અને $P$ એ વિરુદ્ધ દિશામાં $C$ થી $r$ અંતરે છે. જો $V_P, V_Q$ અને $V_C$ એ અનુક્રમે બિંદુઓ $P, Q$ અને $C$ ના વેગના મૂલ્યો હોય,તો:

$50 \, g$ દળ અને $20 \, cm$ વ્યાસ ધરાવતો એક ગોળો $5 \, cm/s$ ના વેગથી સરક્યા વગર ગબડી રહ્યો છે. તેની કુલ ગતિઊર્જા કેટલી હશે?

$20 \ cm$ વ્યાસ ધરાવતા એક નાના રોલરને $10 \ cm$ વ્યાસની ધરી છે. તે સમક્ષિતિજ સપાટી પર છે અને એક મીટર સ્કેલ તેની ધરી પર સમક્ષિતિજ રીતે એવી રીતે ગોઠવેલ છે કે સ્કેલની એક ધાર ધરીની ઉપર રહે. હવે સ્કેલને ધરી પર ધીમેથી ધકેલવામાં આવે છે જેથી તે ધરી પર સરક્યા વિના ગતિ કરે અને રોલર સરક્યા વિના ગબડવાનું શરૂ કરે. જ્યારે રોલર $50 \ cm$ અંતર કાપે,ત્યારે સ્કેલનું સ્થાન કેવું દેખાશે (આકૃતિઓ યોજનાબદ્ધ છે અને માપ પ્રમાણે દોરેલી નથી)-

એક દડો સરક્યા વગર ગબડે છે. તેના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને દડાની ચક્રાવર્તનની ત્રિજ્યા $K$ છે. જો દડાની ત્રિજ્યા $R$ હોય,તો તેની કુલ ઉર્જાનો કેટલો ભાગ તેની ચાકગતિ ઉર્જા સાથે સંકળાયેલ હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo