એક સમાન દોરીને શિરોલંબ લટકાવવામાં આવી છે. દોરીના ઉપરના છેડે એક લંબગત સ્પંદ (transverse pulse) ઉત્પન્ન કરવામાં આવે છે. તો:

  • A
    સ્પંદની ઝડપ અચળ રહે છે.
  • B
    જેમ સ્પંદ નીચેની તરફ ગતિ કરે છે તેમ તેની ઝડપ અચળ દરે ઘટે છે.
  • C
    જેમ સ્પંદ નીચેની તરફ ગતિ કરે છે તેમ તેની ઝડપ વધતા દરે ઘટે છે.
  • D
    જેમ સ્પંદ નીચેની તરફ ગતિ કરે છે તેમ તેની ઝડપ અચળ દરે વધે છે.

Explore More

Similar Questions

$L$ લંબાઈની એક દોરીને $\frac{L}{20}$ જેટલી ખેંચવામાં આવે છે અને તેમાં લંબગત તરંગોની ઝડપ $v$ છે. જ્યારે તેને $\frac{L}{10}$ જેટલી ખેંચવામાં આવે ત્યારે તરંગની ઝડપ કેટલી હશે? (ધારો કે હૂકનો નિયમ લાગુ પડે છે.)

જો ખેંચાયેલી દોરી પરનું પ્રારંભિક તણાવ બમણું કરવામાં આવે,તો દોરી પરના લંબગત તરંગની પ્રારંભિક અને અંતિમ ઝડપનો ગુણોત્તર કેટલો થાય?

$m$ દળ અને $l$ લંબાઈની એક દોરી આકૃતિમાં દર્શાવ્યા મુજબ છત પરથી લટકે છે. દોરીમાં તરંગ ઉપરની તરફ ગતિ કરે છે. $v_A$ અને $v_B$ એ અનુક્રમે $A$ અને $B$ બિંદુઓ પર તરંગની ઝડપ છે. તો $v_B$ કેટલું થાય?

Difficult
View Solution

એક દોરીના તરંગનું સમીકરણ $y=0.002 \sin (300 t-15 x)$ આપેલ છે અને રેખીય દળ ઘનતા $\mu=0.1 \ kg/m$ છે. તો દોરીમાં તણાવ ($N$ માં) શોધો.

એક તાંબાના તારને બે છેડેથી મજબૂત આધાર વડે પકડી રાખવામાં આવ્યો છે. $50^{\circ} C$ તાપમાને તાર બિલકુલ ખેંચાયેલો છે,જેમાં તણાવ નહિવત છે. જો $Y=1.2 \times 10^{11} \, N/m^2$,$\alpha=1.6 \times 10^{-5} /^{\circ} C$ અને $\rho=9.2 \times 10^3 \, kg/m^3$ હોય,તો $30^{\circ} C$ તાપમાને આ તારમાં લંબગત તરંગોની ઝડપ .......... $m/s$ હશે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo