એક વ્હીલ જેનું દળ $m$ છે,તેના વ્યાસાંત બિંદુઓ પર $+q$ અને $-q$ વિદ્યુતભારો છે. તે શિરોલંબ વિદ્યુતક્ષેત્ર $E$ ની હાજરીમાં ખરબચડા ઢળતા સમતલ પર સંતુલનમાં રહે છે. તો $E$ નું મૂલ્ય કેટલું હશે?

  • A
    $\frac{mg}{q}$
  • B
    $\frac{mg}{2q}$
  • C
    $\frac{mgtan\theta}{2q}$
  • D
    $\frac{mgtan\theta}{q}$

Explore More

Similar Questions

નીચેનામાંથી ખોટું વિધાન પસંદ કરો.

બે સહ-અક્ષીય ટૂંકા વિદ્યુત ડાયપોલ કે જેમના કેન્દ્રો $R$ અંતરે આવેલા છે,તેમની વચ્ચેનું આંતરક્રિયા બળ કેવી રીતે બદલાય છે?

ઇલેક્ટ્રિક ડાયપોલની અક્ષ પરના કોઈ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન $[r=$ ઇલેક્ટ્રિક ડાયપોલના કેન્દ્ર અને બિંદુ વચ્ચેનું અંતર] ના પ્રમાણમાં હોય છે.

એક આપેલ વિદ્યુતભાર વિદ્યુત ડાયપોલની અક્ષીય સ્થિતિમાં અમુક અંતરે રહેલો છે અને $F$ જેટલું બળ અનુભવે છે. જો વિદ્યુતભારનું અંતર બમણું કરવામાં આવે,તો વિદ્યુતભાર પર લાગતું બળ કેટલું થશે?

વિદ્યુતક્ષેત્ર $E$ માં વિદ્યુતક્ષેત્રની દિશામાંથી $p$ ડાઈપોલ મોમેન્ટ ધરાવતી ડાઈપોલને $\theta$ ખૂણે ભ્રમણ કરાવવામાં આવે છે. ડાઈપોલ પર થતું કાર્ય ...... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo