$L$ $m$ લંબાઈનો તાર જેમાંથી $I$ $A$ જેટલો વિદ્યુતપ્રવાહ વહે છે,તેને વર્તુળાકારમાં વાળવામાં આવે છે. તો તેની ચુંબકીય મોમેન્ટનું મૂલ્ય કેટલું થશે?

  • A
    $\frac{IL}{4\pi}$
  • B
    $\frac{IL^2}{4\pi}$
  • C
    $\frac{I^2L^2}{4\pi}$
  • D
    $\frac{I^2L}{4\pi}$

Explore More

Similar Questions

$R$ ત્રિજ્યા ધરાવતા એક ગોલીય કવચ પર $Q$ વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થયેલ છે. તેને તેના વ્યાસને અનુલક્ષીને $\omega$ કોણીય ઝડપથી ફેરવવામાં આવે છે. તેની ચુંબકીય મોમેન્ટ શોધો.

$l$ બાજુવાળો એક ચોરસ લૂપ $I_1$ પ્રવાહ ધરાવતા અનંત લાંબા સીધા તારની નજીક મૂકવામાં આવ્યો છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ લૂપ $I_2$ પ્રવાહ ધરાવે છે.

$800$ આંટા અને $2.5 \times 10^{-4} \; m^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતું એક ગૂંચળું (સોલેનોઇડ) $3.0 \; A$ વિદ્યુતપ્રવાહ ધરાવે છે. સોલેનોઇડ કઈ રીતે ગજિયા ચુંબક જેવું વર્તે છે તે સમજાવો. તેની સાથે સંકળાયેલ ચુંબકીય મોમેન્ટ કેટલી છે?

$L$ લંબાઈના તારમાંથી $i$ જેટલો વિદ્યુતપ્રવાહ વહે છે. જો તેને એક આંટાવાળા વર્તુળાકાર લૂપમાં ફેરવવામાં આવે, તો તેની ચુંબકીય મોમેન્ટ કેટલી થશે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $xyz$ સમતલમાં મૂકાયેલ લંબચોરસ લૂપમાં વિદ્યુતપ્રવાહ $i$ વહે છે. લૂપની ચુંબકીય મોમેન્ટ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo