નિરપેક્ષ શૂન્ય તાપમાન એટલે એવું તાપમાન કે જ્યાં:

  • A
    બધા જ પ્રવાહીનું ઘનમાં રૂપાંતરણ થાય છે.
  • B
    બધા જ વાયુઓનું ઘનમાં રૂપાંતરણ થાય છે.
  • C
    બધા જ પદાર્થો ઘન અવસ્થામાં હોય છે.
  • D
    પરમાણુઓની ગતિ ઊર્જા શૂન્ય થાય છે.

Explore More

Similar Questions

ચોક્કસ તાપમાને ${O_2}$ (મોલર દળ $32$) અણુઓની સરેરાશ સ્થાનાંતરિત ગતિઊર્જા $0.048 \; eV$ છે. સમાન તાપમાને ${N_2}$ (મોલર દળ $28$) અણુઓની સ્થાનાંતરિત ગતિઊર્જા $eV$ માં કેટલી હશે?

$300 \ K$ તાપમાને એક મોલ વાયુની ગતિઊર્જા $E$ છે. $400 \ K$ તાપમાને ગતિઊર્જા $E'$ છે. $E'/E$ નું મૂલ્ય કેટલું થાય?

આદર્શ વાયુના એક અણુની સરેરાશ ઊર્જા કેટલી હોય છે?

નગણ્ય કદ પ્રસરણ ગુણાંક ધરાવતા સીલબંધ પાત્રમાં હિલિયમ (એક પરમાણ્વીય વાયુ) ભરેલો છે. જ્યારે તેને $300\, K$ થી $600\, K$ સુધી ગરમ કરવામાં આવે છે,ત્યારે હિલિયમ પરમાણુઓની સરેરાશ ગતિઊર્જા $(K.E.)$ કેટલી થાય?

$27^{\circ}C$ તાપમાને આદર્શ વાયુની ગતિ ઊર્જા $E_1$ છે. જો તાપમાન વધારીને $327^{\circ}C$ કરવામાં આવે,તો નવી ગતિ ઊર્જા કેટલી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo