આદર્શ વાયુના એક અણુની સરેરાશ ઊર્જા કેટલી હોય છે?

  • A
    $2 KT$
  • B
    $\frac{3}{2} KT$
  • C
    $KT$
  • D
    $\frac{1}{2} KT$

Explore More

Similar Questions

હિલિયમ અને આર્ગોનને સમાન ઓરડાના તાપમાને $(300 \ K)$ એક ફ્લાસ્કમાં રાખવામાં આવે છે. હિલિયમ અને આર્ગોનની સરેરાશ ગતિ ઊર્જા (પ્રતિ અણુ) નો ગુણોત્તર કેટલો છે?

$300\, K$ તાપમાને વાયુની સરેરાશ ગતિઊર્જા $100\, J$ છે. $450\, K$ તાપમાને વાયુની સરેરાશ ઊર્જા ...... $J$ જેટલી હશે.

વાયુઓના ગતિવાદના આધારે,વાયુ દબાણ ઉત્પન્ન કરે છે કારણ કે તેના અણુઓ:

$NTP$ પર હાઇડ્રોજન વાયુના અણુની સરેરાશ સ્થાનાંતરીય ગતિઊર્જા કેટલી હશે? [બોલ્ટ્ઝમેન અચળાંક $k_B = 1.38 \times 10^{-23} \text{ J/K}$]

સમાન તાપમાને હાઇડ્રોજન અને ઓક્સિજનની સરેરાશ સ્થાનાંતરીય ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo