વાયુઓના ગતિવાદ (kinetic theory of gases) મુજબ,નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    વાયુના તમામ અણુઓ સમાન હોય છે.
  • B
    વાયુના અણુઓ વચ્ચેની અથડામણો અને પાત્રની દીવાલો સાથેની અણુઓની અથડામણો સંપૂર્ણ સ્થિતિસ્થાપક હોય છે.
  • C
    અણુઓ અથડામણ સિવાય એકબીજા પર કોઈ નોંધપાત્ર બળ લગાડતા નથી.
  • D
    વાયુ દ્વારા લગાડવામાં આવતું દબાણ વાયુના અણુઓ વચ્ચેની અથડામણને કારણે હોય છે.

Explore More

Similar Questions

વાયુ અવસ્થામાં $O_2$ અને $NH_3$ માટે શું સમાન છે?

જો $27^{\circ} C$ તાપમાને બંધ પાત્રમાં હાઇડ્રોજન અણુઓની અથડામણ આવૃત્તિ $Z$ હોય,તો $127^{\circ} C$ તાપમાને તે જ તંત્રની અથડામણ આવૃત્તિ કેટલી હશે?

એક આદર્શ વાયુ એ રીતે વિસ્તરણ પામે છે કે જેથી $PT^{3} = \text{અચળ}$ રહે છે. વાયુનો કદ પ્રસરણાંક કેટલો હશે ($/T$ માં)?

એક પિસ્ટનને આદર્શ વાયુ ધરાવતા ધાતુના સિલિન્ડરમાં ધીમેથી ધકેલવામાં આવે છે. નીચેનામાંથી કયું/કયા વિધાન અસત્ય છે?

એક મોલ આદર્શ વાયુનું તાપમાન $(T)$ તેના કદ $(V)$ સાથે $T = -\alpha V^3 + \beta V^2$ મુજબ બદલાય છે,જ્યાં $\alpha$ અને $\beta$ ધન અચળાંકો છે. આ પ્રક્રિયા દરમિયાન વાયુનું મહત્તમ દબાણ ............ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo