એક ભારે પિત્તળનો ગોળો હલકા સ્પ્રિંગ સાથે લટકાવેલ છે અને તેને $T$ આવર્તકાળ સાથે શિરોલંબ નાના દોલનોમાં મૂકવામાં આવે છે. હવે આ ગોળાને ગોળાની ઘનતા કરતા $1/10$ ગણી ઘનતા ધરાવતા બિન-સ્નિગ્ધ પ્રવાહીમાં ડૂબાડવામાં આવે છે. જો હવે આ તંત્રને શિરોલંબ $S.H.M.$ માં મૂકવામાં આવે,તો તેનો આવર્તકાળ કેટલો હશે?

  • A
    $(9/10)T$
  • B
    $(9/10)^{1/2}T$
  • C
    $(10/9)^{1/2}T$
  • D
    $T$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવેલ પરિસ્થિતિમાં,બ્લોકના નાના સ્થાનાંતર માટે ઉર્ધ્વ દોલનનો આવર્તકાળ કેટલો હશે?

$m$ દળ ધરાવતા પદાર્થને $k$ બળ અચળાંક ધરાવતી આદર્શ સ્પ્રિંગ સાથે લટકાવવામાં આવે છે. પદાર્થ પર શિરોલંબ નીચેની દિશામાં વધારાનું બળ $F$ લગાડવાથી તેની સ્થિતિમાં થતો અપેક્ષિત ફેરફાર કેટલો હશે?

$k$ અચળાંક ધરાવતી બે સમાન સ્પ્રિંગને શ્રેણીમાં અને ત્યારબાદ સમાંતરમાં જોડવામાં આવે છે. તેમનાથી $m$ દળ લટકાવવામાં આવે છે,તો તેમના ઉર્ધ્વ દોલનોની આવૃત્તિઓનો ગુણોત્તર કેટલો થશે?

એક દળ $M$ ને હલકા સ્પ્રિંગ સાથે લટકાવવામાં આવે છે. વધારાનું દળ $M_1$ ઉમેરતા સ્પ્રિંગ $x$ જેટલી વધુ ખેંચાય છે. હવે સંયુક્ત દળ સ્પ્રિંગ પર $T$ આવર્તકાળ સાથે દોલન કરશે,જ્યાં $T=$

એક સ્પ્રિંગ-દળ તંત્ર આડું (horizontally) દોલન કરે છે. જો આ સ્પ્રિંગને ઊભી (vertically) દોલન કરાવવામાં આવે, તો તેના આવર્તકાળ પર શું અસર થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo