પ્રવાહી ધરાવતી બંધ પાઇપમાં એક કાણા દ્વારા હવા ફૂંકવામાં આવે છે. તો દબાણ

  • A
    બાજુઓ પર વધશે
  • B
    નીચેની તરફ વધશે
  • C
    બધી દિશાઓમાં વધશે
  • D
    ક્યારેય વધશે નહીં

Explore More

Similar Questions

પ્રવાહી પાત્રની સપાટીના દરેક બિંદુ પર કેવી રીતે બળ લગાડે છે?

હાઇડ્રોલિક બ્રેક્સ પર ટૂંકી નોંધ લખો.

એક હાઇડ્રોલિક પ્રેસ $100\, kg$ દળને ઊંચકી શકે છે જ્યારે નાના પિસ્ટન પર $'m'$ દળ મૂકવામાં આવે છે. જ્યારે મોટા પિસ્ટનનો વ્યાસ $4$ ગણો વધારવામાં આવે અને નાના પિસ્ટનનો વ્યાસ $4$ ગણો ઘટાડવામાં આવે,ત્યારે તે કેટલા ......... $kg$ દળને ઊંચકી શકશે? (નાના પિસ્ટન પર સમાન દળ $'m'$ રાખતા)

પાસ્કલનો નિયમ લખો.

પાસ્કલનો નિયમ લખો. હાઇડ્રોલિક લિફ્ટમાં તેનો ઉપયોગ સમજાવો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo