અલી,શાળાએ જતી વખતે તેની મુસાફરીની સરેરાશ ઝડપ $20 \, km \, h^{-1}$ ગણે છે. તે જ રસ્તે પરત ફરતી વખતે ટ્રાફિક ઓછો હોવાથી સરેરાશ ઝડપ $30 \, km \, h^{-1}$ છે. અલીની સમગ્ર મુસાફરી માટે સરેરાશ ઝડપ કેટલી હશે?

  • A
    $24 \, km \, h^{-1}$
  • B
    $25 \, km \, h^{-1}$
  • C
    $26 \, km \, h^{-1}$
  • D
    $28 \, km \, h^{-1}$

Explore More

Similar Questions

એક ટ્રકનો વેગ-સમયનો આલેખ નીચે મુજબ છે.
$(a)$ $15$ સેકન્ડમાં ટ્રકનું સ્થાનાંતરનું મૂલ્ય ગણો.
$(b)$ મુસાફરીના કયા ભાગ દરમિયાન ટ્રક પ્રતિપ્રવેગી ગતિ (decelerating) કરી રહી હતી?
$(c)$ ટ્રકના સરેરાશ વેગનું મૂલ્ય ગણો.

સ્થાનાંતર$-$સમયના આલેખનો ઢાળ શું દર્શાવે છે? શું સ્થાનાંતર$-$સમયનો આલેખ સ્થાનાંતરની ધરીને સમાંતર હોઈ શકે? તમારા જવાબ માટે કારણ આપો.

નીચે આપેલ પદાર્થના ઝડપ-સમયના આલેખનો અભ્યાસ કરો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો:
$(i)$ $OA$,$AB$ અને $BC$ દ્વારા કેવા પ્રકારની ગતિ દર્શાવવામાં આવી છે?
(ii) પદાર્થનો ધન અને ઋણ પ્રવેગ શોધો.
(iii) $A$ થી $B$ સુધી પદાર્થ દ્વારા કાપેલું અંતર શોધો.

$40 \, m s^{-1}$ ની ઝડપે મુસાફરી કરતી ટ્રેનના ડ્રાઈવરે સ્ટેશનમાં પ્રવેશતી વખતે બ્રેક લગાવી. ટ્રેન $2 \, m s^{-2}$ ના દરે ધીમી પડે છે. પ્લેટફોર્મ $400 \, m$ લાંબું છે. શું ટ્રેન સમયસર ઉભી રહેશે?

એક પદાર્થ સમાન પ્રવેગ સાથે ગતિ કરે છે અને જ્યારે તે બે બિંદુઓ $A$ અને $B$ માંથી પસાર થાય છે ત્યારે તેનો વેગ અનુક્રમે $20 \, m/s$ અને $30 \, m/s$ છે. તો $A$ અને $B$ ની વચ્ચેના મધ્યબિંદુએ તેનો વેગ કેટલો હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo