બધા જ $Zn(II)$ સંયોજનો સફેદ હોય છે કારણ કે

  • A
    $Zn^{2+}$ પાસે $d^{10}$ ઇલેક્ટ્રોન રચના છે અને $d$-પેટાકોષ પૂર્ણ છે
  • B
    $Zn^{2+}$ એ $d-d$ સંક્રમણ દર્શાવે છે
  • C
    $Zn^{2+}$ પાસે $4s$-પેટાકોષમાં કોઈ ઇલેક્ટ્રોન નથી
  • D
    $Zn$ એ સંક્રાંતિ તત્વ નથી

Explore More

Similar Questions

$21$ પરમાણુ ક્રમાંક ધરાવતો પરમાણુ કઈ શ્રેણીમાં આવે છે?

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન-$I$: $Cr$ ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી $Mn$ કરતા ઓછી છે.
વિધાન-$II$: $Cr$ ની બીજી અને ત્રીજી આયનીકરણ એન્થાલ્પી $Mn$ કરતા વધારે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

નીચેનામાંથી કયું તત્વ એક કરતાં વધુ ઓક્સિડેશન આંક દર્શાવતું નથી?

$Sc$ થી $Cu$ સુધી સંક્રાંતિ તત્વોની સક્રિયતા લગભગ નિયમિત રીતે ઘટે છે. સમજાવો.

નીચેનામાંથી પેરામેગ્નેટિક આયનોનો સમૂહ ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo