$NO_3^-$,$AsO_3^{3-}$,$CO_3^{2-}$,$ClO_3^-$,$SO_3^{2-}$,અને $BO_3^{3-}$ માંથી,અસમતલીય (non-planar) સ્પીસીઝ કઈ છે?

  • A
    $CO_3^{2-}, SO_3^{2-}, BO_3^{3-}$
  • B
    $AsO_3^{3-}, ClO_3^-, SO_3^{2-}$
  • C
    $NO_3^-, CO_3^{2-}, BO_3^{3-}$
  • D
    $SO_3^{2-}, NO_3^-, BO_3^{3-}$

Explore More

Similar Questions

વાયુરૂપ ટ્રાયઇથાઇલ એમાઇનમાં $C-N-C$ બંધકોણ $.....$ ડિગ્રી છે.

$I_3^-$ ની કક્ષકોની ભૌમિતિક ગોઠવણી અને આકાર અનુક્રમે છે

નીચેનામાંથી કયો ક્રમ વધતા બંધકોણ માટે સાચો છે?

નીચેનામાંથી કયા સંયોજનોમાં મધ્યસ્થ $Xe$ પરમાણુ પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા શૂન્ય છે?
$XeO_{3}, XeO_{2}F_{2}, XeO_{4}, XeO_{3}F_{2}, Ba_{2}XeF_{4}$

$SF_2Cl_2$ અણુનો આકાર $...$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo