$TiF_6^{2-}$,$CoF_6^{3-}$,$Cu_2Cl_2$ અને $NiCl_4^{2-}$ માંથી રંગવિહીન સ્પીસીઝ કઈ છે?

  • A
    $CoF_6^{3-}$ અને $NiCl_4^{2-}$
  • B
    $TiF_6^{2-}$ અને $CoF_6^{3-}$
  • C
    $Cu_2Cl_2$ અને $NiCl_4^{2-}$
  • D
    $TiF_6^{2-}$ અને $Cu_2Cl_2$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો એસિડ વિટામિન છે?

જો સમીકરણ $ax^2 + 2hxy + by^2 + 2gx + 2fy + c = 0$ એ રેખાઓની જોડી દર્શાવતું હોય,તો તેમના છેદબિંદુનું ઉગમબિંદુથી અંતરનો વર્ગ કેટલો થાય?

પોલા નળાકારની બાહ્ય અને આંતરિક ત્રિજ્યાઓ અનુક્રમે $(4.23 \pm 0.01) \text{ cm}$ અને $(3.89 \pm 0.01) \text{ cm}$ છે. નળાકારની દીવાલની જાડાઈ કેટલી હશે?

$m$ ની કઈ કિંમત માટે રેખા $\frac{x-4}{1}=\frac{y-2}{1}=\frac{z-m}{2}$ એ સમતલ $2x-4y+z=7$ માં આવેલી છે?

જ્યારે એક લાંબા સમાન તાર પર ચોક્કસ વજન લટકાવવામાં આવે છે,ત્યારે તેની લંબાઈમાં $1 \ cm$ નો વધારો થાય છે. જો તે જ વજનને સમાન દ્રવ્ય અને લંબાઈના બીજા તાર પર લટકાવવામાં આવે,પરંતુ જેનો વ્યાસ પ્રથમ તાર કરતા અડધો હોય,તો લંબાઈમાં થતો વધારો ......... $cm$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo