એક $L-$ આકારની કાચની નળીને વહેતા પાણીમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ ડૂબાડવામાં આવે છે. જો પાણીના પ્રવાહની ઝડપ $V$ હોય,તો નળીમાં પાણી કેટલી ઊંચાઈ $h$ સુધી ઉપર ચઢશે?

  • A
    $\frac{V^2}{2g}$
  • B
    $\frac{g}{2V^2}$
  • C
    $\frac{V^2}{4g}$
  • D
    $\frac{2V^2}{g}$

Explore More

Similar Questions

ચોખાની કઈ જાત કુદરતી રીતે થતી વિકૃતિનું ઉદાહરણ છે?

જો $P = \begin{bmatrix} 1 & \alpha & 3 \\ 1 & 3 & 3 \\ 2 & 4 & 4 \end{bmatrix}$ એ $3 \times 3$ શ્રેણિક $A$ નો સહ-અવયવજ (adjoint) શ્રેણિક હોય અને $|A| = 4$ હોય,તો $\alpha$ ની કિંમત શોધો.

એક ફોટોનની ઉર્જા $3 \times 10^{-12} \ erg$ છે. તેની તરંગલંબાઇ $nm$ માં કેટલી હશે?
$(h = 6.62 \times 10^{-27} \ erg \cdot s; c = 3 \times 10^{10} \ cm/s)$

જો સદિશો $\hat{i}+3 \hat{j}+4 \hat{k}$ અને $\lambda \hat{i}-4 \hat{j}+\hat{k}$ એકબીજાને લંબ હોય, તો $\lambda$ ની કિંમત શોધો.

જો ઉપવલય $\frac{x^2}{a^2} + \frac{y^2}{b^2} = 1$ $(a > b)$ ના સહાયક વર્તુળનું ક્ષેત્રફળ ઉપવલયના ક્ષેત્રફળ કરતા બમણું હોય,તો ઉપવલયની ઉત્કેન્દ્રતા શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo