લેન્સનું એક્રોમેટિક સંયોજન શેને જોડીને બનાવવામાં આવે છે?

  • A
    $2$ બહિર્ગોળ લેન્સ
  • B
    $2$ અંતર્ગોળ લેન્સ
  • C
    $1$ બહિર્ગોળ લેન્સ અને $1$ અંતર્ગોળ લેન્સ
  • D
    બહિર્ગોળ લેન્સ અને સમતલ અરીસો

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ, અનંત અંતરે મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ મેળવવા માટે પાતળા સમતલ-અંતર્ગોળ લેન્સ અને પાતળા સમતલ-બહિર્ગોળ લેન્સના સંયોજનનો ઉપયોગ કરવામાં આવે છે. બંને લેન્સની વક્રતા ત્રિજ્યા $30\,cm$ છે અને બંને લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક $1.75$ છે. બંને લેન્સ એકબીજાથી $40\,cm$ ના અંતરે મૂકવામાં આવ્યા છે. આ સંયોજનને કારણે, વસ્તુનું પ્રતિબિંબ અંતર્ગોળ લેન્સથી $x = ..........cm$ ના અંતરે રચાય છે.

એક ઓપ્ટિકલ સાધનમાં વધુ મોટવણી મેળવવા માટે ત્રણ પાતળા લેન્સને એકબીજાના સંપર્કમાં મૂકીને જોડવામાં આવે છે. દરેક લેન્સની કેન્દ્રલંબાઈ $3 \,cm$ છે. જો સ્પષ્ટ દ્રષ્ટિનું લઘુત્તમ અંતર $25 \,cm$ લેવામાં આવે, તો સામાન્ય ગોઠવણમાં લેન્સના સંયોજનની કુલ મોટવણી કેટલી થશે?

$100 \, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ અને $10 \, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો અંતર્ગોળ લેન્સ એકબીજાથી $90 \, cm$ ના અંતરે અક્ષ પર મૂકવામાં આવ્યા છે. જો પ્રકાશનું સમાંતર કિરણપુંજ બહિર્ગોળ લેન્સ પર આપાત થાય,તો બંને લેન્સમાંથી પસાર થયા પછી કિરણપુંજ:

$6 \, D$ અને $-2 \, D$ પાવર ધરાવતા બે લેન્સને સંપર્કમાં મૂકીને એક સંયુક્ત લેન્સ બનાવવામાં આવે છે. આ સંયોજનની કેન્દ્રલંબાઈ કેટલી હશે?

જો બે $+5D$ લેન્સને અમુક અંતરે રાખવામાં આવે,તો જો અંતર કેટલું હોય તો સમતુલ્ય પાવર હંમેશા ઋણ રહેશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo