નીચેની આકૃતિમાં સ્પ્રિંગ,દોરીઓ,ગરગડી અને દળની ગોઠવણી દર્શાવેલ છે. ગરગડી અને દોરીઓ દળરહિત છે અને $M > m$ છે. સ્પ્રિંગ હલકી છે અને તેનો સ્પ્રિંગ અચળાંક $k$ છે. જો $m$ ને જમીન સાથે જોડતી દોરી કાપી નાખવામાં આવે,તો કાપ્યા પછી તરત જ,

  • A
    $m$ ના પ્રવેગનું મૂલ્ય શૂન્ય છે અને $M$ ના પ્રવેગનું મૂલ્ય $g$ છે
  • B
    $m$ ના પ્રવેગનું મૂલ્ય $(M-m)g/m$ છે અને $M$ ના પ્રવેગનું મૂલ્ય શૂન્ય છે
  • C
    બંને દળના પ્રવેગ સમાન છે
  • D
    સ્પ્રિંગમાં ખેંચાણ $(M-m)g/k$ છે

Explore More

Similar Questions

$1\,kg$ દળનો એક બ્લોક $1\,kg$ દળ અને $1\,m$ લંબાઈની દોરી વડે આકૃતિમાં દર્શાવ્યા મુજબ લટકાવેલ છે. $(g = 10\,m/s^2)$. દોરીના સૌથી નીચલા બિંદુએ તણાવ (in $N$) ગણો.

અસમાન દળ ધરાવતા બે માણસો એક લીસી હલકી ગરગડી પરથી પસાર થતા હલકા દોરડાના બે ભાગોને પકડી રાખે છે. નીચેનામાંથી કઈ શક્યતાઓ છે?

$M$ દળનો એક બ્લોક હલકા અને લીસા ગરગડી પરથી પસાર થતી હલકી દોરી વડે લટકાવેલ છે. દોરીના બીજા છેડાને અચળ બળ $F$ વડે ખેંચવામાં આવે છે. $1\,s$ માં બ્લોકની ગતિઊર્જામાં $20\,J$ નો વધારો થાય છે.

બાજુની આકૃતિમાં,બ્લોક $A$ અને $B$ ને જોડતી દોરીમાં તણાવ કેટલું હશે?

$m$ દળ ધરાવતા પદાર્થો $A$ અને $B$ એક હલકા અદબનીય દોરડા વડે જોડાયેલા છે. તેઓ આકૃતિમાં દર્શાવ્યા મુજબ શિરોલંબ સમતલમાં ઘર્ષણરહિત રીંગ પર ગતિ કરવા માટે મર્યાદિત છે. પદાર્થોને દર્શાવેલ સ્થાનો પરથી સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે. મુક્ત કર્યા પછી તરત જ દોરડામાં તણાવ કેટલું હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo