$L, C$ અને $R$ શ્રેણીમાં ધરાવતા પરિપથમાં $e=E_0 \cos \omega t$ જેટલું e.m.f. લાગુ પાડવામાં આવે છે,જ્યાં $X_L=3 R$ અને $X_C=R$ છે. પરિપથમાં વ્યય થતો સરેરાશ પાવર કેટલો છે?

  • A
    $\frac{E_0^2}{5 R}$
  • B
    $\frac{E_0^2}{10 R}$
  • C
    $\frac{E_0^2}{15 R}$
  • D
    $\frac{E_0^2}{20 R}$

Explore More

Similar Questions

એક શ્રેણી $LCR$ સર્કિટને $230 \ V, 50 \ Hz$ ના $a.c.$ સ્ત્રોત સાથે જોડવામાં આવે છે. સર્કિટમાં $80 \ \Omega$ નો અવરોધ,$70 \ \Omega$ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ધરાવતો ઇન્ડક્ટર અને $130 \ \Omega$ કેપેસિટિવ રિએક્ટન્સ ધરાવતો કેપેસિટર છે. સર્કિટનો પાવર ફેક્ટર $x$ છે. $x$ નું મૂલ્ય કેટલું છે?

$L-C-R$ શ્રેણી $AC$ પરિપથમાં વપરાતો પાવર શેના પર આધાર રાખે છે?

Difficult
View Solution

એક ઇન્ડક્ટર $20 \, mH$,એક કેપેસિટર $100 \, \mu F$ અને એક અવરોધક $50 \, \Omega$ ને શ્રેણીમાં $V = 10 \sin(314 \, t)$ emf ના સ્ત્રોત સાથે જોડવામાં આવે છે. સર્કિટમાં પાવરનો વ્યય ...... $W$ છે.

$220\,V$ નો અલ્ટરનેટિંગ સપ્લાય $22\,\Omega$ અવરોધ અને $44\,\Omega$ ઈમ્પીડન્સ ધરાવતા સર્કિટને આપવામાં આવે છે. સર્કિટમાં વપરાતો પાવર .........$W$ છે.

શ્રેણી $LCR$ સર્કિટમાં $R = 18 \ \Omega$ અને ઈમ્પીડન્સ $Z = 30 \ \Omega$ છે. સર્કિટમાં $210 \ V$ નો $rms$ વોલ્ટેજ લાગુ પાડવામાં આવે છે. $AC$ સર્કિટમાં વપરાતો સાચો પાવર આશરે કેટલો હશે ($W$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo