$2.7 \times 10^{-2} \ kg \ mol^{-1}$ મોલર દળ ધરાવતું એક તત્વ $405 \ pm$ ધારની લંબાઈ ધરાવતો ઘન એકમ કોષ બનાવે છે. જો તેની ઘનતા $2.7 \times 10^{3} \ kg \ m^{-3}$ હોય,તો તત્વની ત્રિજ્યા આશરે......... $\times 10^{-12} \ m$ (નજીકના પૂર્ણાંકમાં) છે.

  • A
    $140$
  • B
    $150$
  • C
    $148$
  • D
    $143$

Explore More

Similar Questions

$0.79 \ g$ ધાતુમાં એકમ કોષોની સંખ્યા ગણો જો એકમ કોષની ઘનતા અને કદનો ગુણાકાર $1.58 \times 10^{-22} \ g$ હોય.

$5.6 \ g \ cm^{-3}$ ઘનતા ધરાવતા અને $bcc$ બંધારણ બનાવતા તત્વનું મોલર દળ ગણો. $\left[a^3 \times N_{A}=75 \ cm^3 \ mol^{-1}\right]$

એક ઘન (cube) ની ધારની લંબાઈ $300 \ pm$ છે। તેનો મુખ્ય વિકર્ણ (body diagonal) કેટલો હશે ($pm$ માં)?

એક ધાતુ $BCC$ રચનામાં સ્ફટિકીકરણ પામે છે. તેના એકમકોષની ધારીની લંબાઈ $3.04 \ \mathring{A}$ છે. તો તેના એકમકોષનું કદ $cm^3$ માં કેટલું થશે?

જો $KCl$ ની સ્ફટિક રચના $NaCl$ ની સ્ફટિક રચના જેવી હોય તથા $r_{Na^+}/r_{Cl^-} = 0.55$ અને $r_{K^+}/r_{Cl^-} = 0.74$ હોય,તો $KCl$ અને $NaCl$ ના એકમ કોષની બાજુઓનો ગુણોત્તર ગણો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo