$15 V$ નું emf $5 H$ ઇન્ડક્ટન્સ અને $10 \Omega$ અવરોધ ધરાવતા પરિપથમાં લાગુ કરવામાં આવે છે. સ્વીચ બંધ કર્યા પછી $t=\infty$ અને $t=1 s$ સમયે પ્રવાહનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $\frac{e}{e^2-1}$
  • B
    $\frac{e^2}{e-1}$
  • C
    $\frac{e}{1-e^2}$
  • D
    $\frac{e^2}{e^2-1}$

Explore More

Similar Questions

નીચેની આકૃતિમાં,જ્યારે કી $K$ નો પ્લગ દાખલ કરવામાં આવે ત્યારે $10 \, \Omega$ ના અવરોધમાં વિદ્યુતપ્રવાહનું અંતિમ મૂલ્ય શું હશે?

બે $L-R$ સર્કિટ $(b)$ અને $(c)$ માં પ્રવાહનો વધારો આકૃતિ $(a)$ માં દર્શાવેલ છે. ધારો કે $L_1, L_2, R_1$ અને $R_2$ એ બે સર્કિટમાં અનુરૂપ મૂલ્યો છે. તો:

Difficult
View Solution

$5\,H$ ઇન્ડક્ટન્સ ધરાવતું એક ગૂંચળું $t = 0$ સમયે $10\,\Omega$ ના અવરોધ દ્વારા $6\,V$ ના $emf$ ધરાવતા કોષ સાથે જોડવામાં આવે છે. $t = \ln \sqrt{2}\,s$ સમયે ગૂંચળાના બે છેડા વચ્ચેનું $emf$ કેટલું હશે?....$V$

નીચે દર્શાવેલ સર્કિટમાં,સ્વીચ $t=0$ સમયે બંધ કરવામાં આવે છે. નીચે દર્શાવેલ ગ્રાફમાંથી કયો ગ્રાફ ઇન્ડક્ટર પરના વોલ્ટેજને શ્રેષ્ઠ રીતે દર્શાવે છે,જે ઓસિલોસ્કોપ પર જોવા મળે છે?

આપેલ પરિપથમાં,જ્યારે પરિપથ પૂર્ણ થાય ત્યારે $30\, \Omega$ અવરોધમાંથી પસાર થતો અંતિમ પ્રવાહ ......... $A$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo