એક અનંત તારમાં $a$ ત્રિજ્યાનો વર્તુળાકાર વળાંક છે અને તેમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ $I$ જેટલો વિદ્યુતપ્રવાહ વહે છે. ઉગમબિંદુ $O$ પર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે?

  • A
    $\frac{\mu_0}{4 \pi} \frac{I}{a}\left[\frac{\pi}{2}+1\right]$
  • B
    $\frac{\mu_0}{4 \pi} \frac{I}{a}\left[\frac{3 \pi}{2}+1\right]$
  • C
    $\frac{\mu_0}{4 \pi} \frac{I}{a}\left[\frac{3 \pi}{2}+2\right]$
  • D
    $\frac{\mu_0}{4 \pi} \frac{I}{a}\left[\frac{\pi}{2}+2\right]$

Explore More

Similar Questions

એક ઘટક $\Delta l = \Delta x \hat{i}$ ઉગમબિંદુ પર મૂકવામાં આવ્યો છે અને તેમાંથી $I = 10 \; A$ જેટલો મોટો પ્રવાહ વહે છે (આકૃતિ). $y$-અક્ષ પર $0.5 \; m$ અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? આપેલ છે કે $\Delta x = 1 \; cm$.

$a$ બાજુવાળા ચોરસના આકારમાં રહેલો તાર $i$ જેટલો પ્રવાહ વહન કરે છે. તો, ચોરસના કેન્દ્ર પર ચુંબકીય પ્રેરણ કેટલું હશે? (મુક્ત અવકાશની ચુંબકીય પરમીએબિલિટી $= \mu_0$)

એક લાંબા સીધા તારમાંથી $18 \,A$ નો વિદ્યુતપ્રવાહ વહે છે. તેનાથી $12 \,cm$ દૂર આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે?

બાયો-સાવર્ટનો નિયમ સૂચવે છે કે ગતિ કરતા ઇલેક્ટ્રોન (વેગ $\vec{v}$) એવું ચુંબકીય ક્ષેત્ર $\vec{B}$ ઉત્પન્ન કરે છે કે જેથી

$R$ ત્રિજ્યા ધરાવતી અર્ધ-વર્તુળાકાર રીંગના આડછેદવાળા અનંત લંબાઈના તારમાં $I$ પ્રવાહ વહે છે. તેની અક્ષ પર ચુંબકીય પ્રેરણનું મૂલ્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo