એક અનંત લંબાઈનો પોલો વાહક નળાકાર,જેની આંતરિક ત્રિજ્યા $R/2$ અને બાહ્ય ત્રિજ્યા $R$ છે,તેની લંબાઈ પર સમાન પ્રવાહ ઘનતા ધરાવે છે. અક્ષથી ત્રિજ્યાવર્તી અંતર $r$ ના વિધેય તરીકે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય,$|\vec B |$ નીચેનામાંથી કયા આલેખ દ્વારા શ્રેષ્ઠ રીતે દર્શાવવામાં આવે છે?

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

એક સોલેનોઇડ $1.0 \ m$ લાંબો છે અને તેમાં $4250$ આંટા છે. જો તેમાંથી $5.0 \ A$ નો વિદ્યુતપ્રવાહ વહેતો હોય, તો તેના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? $[\mu_0 = 4\pi \times 10^{-7} \ T \cdot m/A]$

$a$ ત્રિજ્યા ધરાવતો એક લાંબો,સીધો તાર તેના આડછેદ પર સમાન રીતે વિતરિત પ્રવાહ ધરાવે છે. તારની અક્ષથી અનુક્રમે $\frac{a}{3}$ અને $2a$ અંતરે તારને કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રોનો ગુણોત્તર કેટલો થાય?

$2\,m$ લાંબી અને $0.2\,m$ વ્યાસ ધરાવતી કાચની નળી પર $1200$ આંટાવાળું સોલેનોઇડ એકસમાન રીતે વીંટાળેલું છે. જ્યારે તેમાંથી $2\,A$ નો વિદ્યુતપ્રવાહ વહે છે,ત્યારે સોલેનોઇડના કેન્દ્ર પર ચુંબકીય તીવ્રતા કેટલી હશે?

$400$ અને $200$ આંટા ધરાવતા બે ટોરોઇડની સરેરાશ ત્રિજ્યા અનુક્રમે $30 \ cm$ અને $60 \ cm$ છે. જો તેઓ સમાન વિદ્યુતપ્રવાહ ધરાવતા હોય,તો આ બે ટોરોઇડમાં ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર કેટલો થાય?

$1000$ આંટા ધરાવતું એક સોલેનોઇડ $4 \text{ m}$ લાંબી અને $0.3 \text{ m}$ વ્યાસ ધરાવતી કાચની નળી પર સમાન રીતે વીંટાળેલું છે. જ્યારે તેમાંથી $4 \text{ A}$ નો વિદ્યુતપ્રવાહ વહે છે ત્યારે સોલેનોઇડના કેન્દ્ર પર ચુંબકીય તીવ્રતા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo