$30 \; L$ કદ ધરાવતા ઓક્સિજન સિલિન્ડરમાં શરૂઆતનું ગેજ દબાણ $15 \; atm$ અને તાપમાન $27 \; ^{\circ}C$ છે. સિલિન્ડરમાંથી થોડો ઓક્સિજન બહાર કાઢ્યા પછી,ગેજ દબાણ ઘટીને $11 \; atm$ અને તાપમાન ઘટીને $17 \; ^{\circ}C$ થાય છે. સિલિન્ડરમાંથી બહાર કાઢવામાં આવેલા ઓક્સિજનનું દળ ($kg$ માં) શોધો ($R = 8.31 \; J \; mol^{-1} K^{-1}$,$O_{2}$ નું આણ્વીય દળ $= 32 \; u$).

  • A
    $0.13$
  • B
    $0.26$
  • C
    $0.42$
  • D
    $0.56$

Explore More

Similar Questions

આકૃતિમાં બે તાપમાન $T_1$ અને $T_2$ પર આદર્શ વાયુ માટે દબાણ $(P)$ વિરુદ્ધ ઘનતા $(\rho)$ ના આલેખ દર્શાવેલ છે.

વાયુનું કદ ચાર ગણું થાય છે જો:

ગે-લ્યુસેકના વાયુમય કદના નિયમનું વિધાન લખો.

એક પાત્રમાં $T$ તાપમાને $32 \,g$ $O_2$ વાયુ છે. વાયુનું દબાણ $P$ છે. સમાન પાત્રમાં $2T$ તાપમાને $4 \,g$ $H_2$ વાયુ હોય તો તેનું દબાણ ............ થશે.

$NTP$ પર,ક્લોરિન અને ઓક્સિજનના સમાન કદના નમૂના લેવામાં આવે છે. તો અણુઓની સંખ્યાનો ગુણોત્તર શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo