એક પાત્રમાં $6$ વાદળી, $4$ લાલ, $3$ લીલા અને $2$ પીળા લખોટા છે. જો યાદચ્છિક રીતે ચાર લખોટા પસંદ કરવામાં આવે, તો ઓછામાં ઓછો એક લખોટો લાલ હોય તેની સંભાવના કેટલી?

  • A
    $\frac{22}{91}$
  • B
    $\frac{11}{15}$
  • C
    $\frac{69}{91}$
  • D
    $\frac{4}{15}$

Explore More

Similar Questions

$n$ જુદી જુદી વસ્તુઓ $1, 2, 3, \dots, n$ ને $1, 2, 3, \dots, n$ ક્રમાંકિત $n$ સ્થાનો પર યાદચ્છિક રીતે વહેંચવામાં આવે છે. ઓછામાં ઓછી ત્રણ વસ્તુઓ તેમના ક્રમાંકિત સ્થાનો પર હોય તેની સંભાવના કેટલી છે?

Difficult
View Solution

વીસ ટિકિટો પર $1, 2, \dots, 20$ નંબર લખેલા છે. જો યાદચ્છિક રીતે ત્રણ ટિકિટો પસંદ કરવામાં આવે,તો $7$ અને $11$ નંબરવાળી ટિકિટો તેમાં હોય તેની સંભાવના કેટલી છે?

બે પાસાઓને એકસાથે ફેંકતા,તેમનો સરવાળો $11$ મળે તેની સંભાવના શોધો.

એક પક્ષપાતી પાસા માટે,જુદી જુદી સપાટીઓ ઉપર આવવાની સંભાવનાઓ નીચે મુજબ છે:
$Face$ $1$ $2$ $3$ $4$ $5$ $6$
$Probability$ $0.1$ $0.32$ $0.21$ $0.15$ $0.05$ $0.17$

પાસાને ઉછાળવામાં આવે છે અને તમને જણાવવામાં આવે છે કે કાં તો સપાટી $1$ અથવા $2$ ઉપર આવી છે. તો તે સપાટી $1$ હોવાની સંભાવના કેટલી છે?

ઓછામાં ઓછી એક છાપ (head) મળે તેની સંભાવના $\ge 0.9$ થાય તે માટે સિક્કાને કેટલી વાર ઉછાળવો પડે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo