$CuSO_4 \cdot 5H_2O$ નું જલીય દ્રાવણ વાદળી લિટમસ પેપરને લાલ બનાવે છે,તેનું કારણ શું છે?

  • A
    $Cu^{2+}$ આયનોની હાજરી
  • B
    $SO_4^{2-}$ આયનોની હાજરી
  • C
    જળવિભાજન (Hydrolysis) થવું
  • D
    રિડક્શન થવું

Explore More

Similar Questions

એક સફેદ પદાર્થ દ્રાવણમાં આલ્કલાઇન (બેઝિક) હતો. નીચેનામાંથી કયો પદાર્થ તે હોઈ શકે?

નીચેનામાંથી કયા ક્ષારનું જળવિભાજન (hydrolysis) થાય છે?

$25 \, ^\circ C$ તાપમાને $1 \, M \, NH_4Cl_{(aq)}$ ની $pH$ કેટલી હશે?

જ્યારે $C_6H_5NH_3^+ Cl^-$ ક્ષારને પાણીમાં ઓગાળવામાં આવે છે,ત્યારે તેનું જળવિભાજન થાય છે. જો નિર્બળ બેઇઝનો આયનીકરણ અચળાંક $10^{-4}$ હોય,તો જળવિભાજન પ્રક્રિયાનો સંતુલન અચળાંક શોધો.

Difficult
View Solution

$NH_4Cl$ ના જલીય દ્રાવણનું $pH$ કેટલું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo