સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ = ............ છે.

  • A
    $\frac{\sqrt{1}}{3}(\text{બાજુ})^2$
  • B
    $\frac{\sqrt{2}}{1}(\text{બાજુ})^2$
  • C
    $\frac{\sqrt{1}}{2}(\text{બાજુ})^2$
  • D
    $\frac{\sqrt{3}}{4}(\text{બાજુ})^2$

Explore More

Similar Questions

આકૃતિમાં આપેલ સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. શિરોબિંદુ $A$ માંથી બાજુ $DC$ પર દોરેલા વેધની લંબાઈ પણ શોધો.

Difficult
View Solution

એક પ્લોટનો આકાર સમબાજુ ચતુષ્કોણ છે. તેની પરિમિતિ $340 \, m$ છે અને એક વિકર્ણ $72 \, m$ છે. તેનું ક્ષેત્રફળ શોધો. ($, m^2$ માં)

Difficult
View Solution

$13\, cm$,$14\, cm$ અને $15\, cm$ બાજુઓ ધરાવતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. ($, cm^2$ માં)

હેરોનના સૂત્ર મુજબ,ત્રિકોણનું ક્ષેત્રફળ $=$ ...........

જો એક સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ $16 \sqrt{3} \, cm^{2}$ હોય,તો ત્રિકોણની પરિમિતિ ($cm$ માં) કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo