બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળ $36\, cm^{2}$ અને $100\, cm^{2}$ છે. જો મોટા ત્રિકોણની એક બાજુની લંબાઈ $20\, cm$ હોય,તો નાના ત્રિકોણની અનુરૂપ બાજુની લંબાઈ શોધો. ($cm$ માં)

  • A
    $14$
  • B
    $13$
  • C
    $15$
  • D
    $12$

Explore More

Similar Questions

$\Delta PQR$ માં,$\overline{PM}$ મધ્યગા છે. જો $PQ^{2} + PR^{2} = 148$ અને $PM = 7$ હોય,તો $QR$ શોધો.

$17 \, m$ લાંબી સીડી દીવાલ પર એવી રીતે ટેકવેલી છે કે તેનો નીચેનો છેડો દીવાલના પાયાથી $8 \, m$ દૂર છે. તો,તેનો ઉપરનો છેડો દીવાલ પર $\ldots \ldots \ldots \, m$ ની ઊંચાઈ સુધી પહોંચે છે.

$\Delta ABC$ માં,$\overline{AD}$ મધ્યગા છે. જો $AB = 8$,$BC = 18$ અને $AD = 7$ હોય,તો $AC = \ldots$

$\Delta ABC$ માં,$m\angle B = 90^{\circ}$ અને $\overline{BM}$ એ કર્ણ $\overline{AC}$ પરનો વેધ છે. સાબિત કરો કે $\frac{1}{BM^2} = \frac{1}{AB^2} + \frac{1}{BC^2}$.

$\Delta ABC$ માં,$\angle A$ નો દ્વિભાજક $\overline{BC}$ ને $D$ માં છેદે છે. જો $AB = 12$,$AC = 8$ અને $BD = 9$ હોય,તો $DC$ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo