જ્યારે કોઈ પદાર્થ $S.H.M.$ કરે છે,ત્યારે તેની સ્થિતિ ઊર્જા $U$ સમય $t$ સાથે કેવી રીતે બદલાય છે તે નીચેનામાંથી કયા આલેખમાં દર્શાવેલ છે:

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

નીચેના કોષ્ટકમાં $Simple \text{ } Harmonic \text{ } Oscillator \text{ } (SHO)$ નું સ્થાનાંતર કોલમ-$I$ માં અને ગતિઊર્જા કોલમ-$II$ માં દર્શાવેલ છે. તેમને યોગ્ય રીતે જોડો.
કોલમ-$I$કોલમ-$II$
$(a)$ $y = \frac{A}{\sqrt{2}}$$(i)$ $K = \frac{3E}{4}$
$(b)$ $y = \frac{\sqrt{3}A}{2}$$(ii)$ $K = \frac{E}{4}$
$(iii)$ $K = \frac{E}{2}$

એક કણ તેના સંતુલન સ્થાનથી $T$ આવર્તકાળ સાથે દોલન શરૂ કરે છે. સમય $t = \frac{T}{6}$ પર કણની ગતિઊર્જા અને સ્થિતિઊર્જાનો ગુણોત્તર શોધો.

એક કણ $T$ આવર્તકાળ સાથે સરળ આવર્ત ગતિ કરે છે. સમય $t = 0$ પર,તે તેના સંતુલન સ્થાન પર છે. કણનો ગતિઊર્જા-સમયનો આલેખ કેવો દેખાશે?

એક પદાર્થ સરળ આવર્ત ગતિ કરે છે. $x$ સ્થાનાંતર પર તેની સ્થિતિ ઉર્જા $E_1$ છે અને $y$ સ્થાનાંતર પર તેની સ્થિતિ ઉર્જા $E_2$ છે. $(x + y)$ સ્થાનાંતર પર સ્થિતિ ઉર્જા $E$ કેટલી હશે?

Difficult
View Solution

$0.4 \text{ kg}$ દળ ધરાવતો પદાર્થ $\frac{16}{\pi} \text{ Hz}$ ની આવૃત્તિ સાથે $S.H.M.$ કરે છે. કોઈ ચોક્કસ સ્થાનાંતરે તેની ગતિઊર્જા $2 \text{ J}$ અને સ્થિતિઊર્જા $1.2 \text{ J}$ છે. તો દોલનનો કંપવિસ્તાર કેટલો હશે ($\text{ m}$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo