આપેલ આકૃતિ મુજબ,$K$ અને $2K$ ઉષ્માવાહકતા ધરાવતી બે પ્લેટો $A$ અને $B$ ને જોડીને એક સંયુક્ત પ્લેટ બનાવવામાં આવે છે. પ્લેટોની જાડાઈ અનુક્રમે $4.0 \,cm$ અને $2.5 \,cm$ છે અને દરેક પ્લેટનું આડછેદનું ક્ષેત્રફળ $120 \,cm^{2}$ છે. જો સંયુક્ત પ્લેટની સમતુલ્ય ઉષ્માવાહકતા $\left(1+\frac{5}{\alpha}\right) K$ હોય,તો $\alpha$ નું મૂલ્ય . . . . . . થશે.

  • A
    $20$
  • B
    $21$
  • C
    $23$
  • D
    $22$

Explore More

Similar Questions

$2L$ લંબાઈના સમાન સળિયા $AB$ ના બે છેડાઓ વચ્ચે $120\,^oC$ નો તાપમાનનો તફાવત જાળવી રાખવામાં આવે છે. $AB$ જેવો જ આડછેદ અને $\frac{3L}{2}$ લંબાઈ ધરાવતો બીજો વળેલો સળિયો $PQ$,આકૃતિમાં દર્શાવ્યા મુજબ $AB$ પર જોડવામાં આવે છે. સ્થાયી અવસ્થામાં,$P$ અને $Q$ વચ્ચેનો તાપમાનનો તફાવત આશરે .......... $^oC$ હશે.

$12$ સમાન પરિમાણો ધરાવતા સળિયાઓથી બનેલા સમઘન માટે $A$ અને $B$ વચ્ચેનો અસરકારક ઉષ્મીય અવરોધ શોધો,જેમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઉષ્મીય વાહકતા આપેલી છે. [ $l =$ સળિયાની લંબાઈ,$a =$ સળિયાનું આડછેદનું ક્ષેત્રફળ ]

આકૃતિમાં દર્શાવ્યા મુજબ પાંચ સમાન પરિમાણ વાળા સળીયાઓ ગોઠવેલા છે. તેમની ઉષ્માવાહકતા $k_1, k_2, k_5, k_4$ અને $k_3$ છે. જ્યારે $A$ અને $B$ ને જુદાં જુદાં તાપમાને રાખેલા હોય,ત્યારે મધ્યમાં રહેલા સળીયામાંથી ઉષ્માનું વહન થતું નથી જો:

Difficult
View Solution

ધાતુના બે સમાન ચોરસ સળિયાઓને આકૃતિ $(i)$ માં દર્શાવ્યા મુજબ છેડેથી છેડે વેલ્ડ કરવામાં આવે છે,$4 \text{ મિનિટમાં}$ તેમાંથી $20 \text{ કેલરી}$ ઉષ્મા વહે છે. જો સળિયાઓને આકૃતિ $(ii)$ માં દર્શાવ્યા મુજબ વેલ્ડ કરવામાં આવે,તો સળિયાઓમાંથી તેટલી જ ઉષ્મા ....... $\text{મિનિટમાં}$ વહેશે.

સમાન દ્રવ્ય અને સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા પરંતુ અલગ-અલગ લંબાઈ $10 \, cm$,$20 \, cm$ અને $30 \, cm$ ધરાવતા ત્રણ સળિયાઓને આકૃતિમાં દર્શાવ્યા મુજબ જંકશન $O$ પર જોડવામાં આવ્યા છે. જંકશન $O$ નું તાપમાન $^{\circ} C$ માં કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo