આકૃતિમાં દર્શાવ્યા મુજબ,$2 a$ લંબાઈની હલકી દોરીના છેડે બાંધેલા $m$ દળના બે કણોને ઘર્ષણરહિત સમક્ષિતિજ સપાટી પર રાખવામાં આવ્યા છે. જ્યારે દોરીના મધ્યબિંદુ $(P)$ ને નાના પણ અચળ બળ $F$ વડે શિરોલંબ ઉપરની તરફ ખેંચવામાં આવે છે,ત્યારે કણો સપાટી પર એકબીજાની નજીક ગતિ કરે છે. જ્યારે તેમની વચ્ચેનું અંતર $2 x$ થાય,ત્યારે દરેક કણના પ્રવેગનું મૂલ્ય કેટલું હશે?

  • A
    $\frac{F}{2 m} \frac{a}{\sqrt{a^2-x^2}}$
  • B
    $\frac{F}{2 m} \frac{x}{\sqrt{a^2-x^2}}$
  • C
    $\frac{F}{2 m} \frac{x}{a}$
  • D
    $\frac{F}{2 m} \frac{\sqrt{a^2-x^2}}{x}$

Explore More

Similar Questions

રેખા $4x - y - 2 = 0$ પરનું બિંદુ જે બિંદુઓ $(-5, 6)$ અને $(3, 2)$ થી સમાન અંતરે હોય તે છે

નીચેનામાંથી કયું ઉત્સેચક $DNA$ સંશ્લેષણ માટે $RNA$ ને પ્રતિકૃતિ શૃંખલા (template strand) તરીકે ઉપયોગ કરે છે?

આપેલ આકૃતિમાં, જો બેટરીનો આંતરિક અવરોધ $1\, \Omega$ હોય, તો એમીટરનું રીડિંગ ............... $A$ થશે.

સંકર સંખ્યા $z$ નો બિંદુપથ શોધો કે જેથી $\arg \left(\frac{z-2}{z+2}\right)=\frac{\pi}{3}$ થાય.

જો $5 \ cm$ અને $12 \ cm$ ત્રિજ્યા ધરાવતા બે વર્તુળો જે બિંદુએ છેદે છે ત્યાં છેદનકોણ $90^{\circ}$ હોય,તો તેમની સામાન્ય જીવાની લંબાઈ ($cm$ માં) કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo