વિધાન : $DNA$ પ્રોટીન સાથે સંકળાયેલું છે.
કારણ : $DNA$ હિસ્ટોન પ્રોટીન જે એક પૂલ બનાવે છે તેની આસપાસ વીંટળાયેલું હોય છે અને આ સમગ્ર રચનાને ન્યુક્લિયોસોમ કહેવામાં આવે છે.

  • A
    જો વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.
  • B
    જો વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.
  • C
    જો વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.
  • D
    જો વિધાન અને કારણ બંને ખોટા છે.

Explore More

Similar Questions

કોણે પ્રસ્તાવ મૂક્યો હતો કે દ્વિ-શૃંખલિત $\text{DNA}$ માટે,એડેનાઈન અને થાઈમિન તથા ગ્વાનિન અને સાયટોસિન વચ્ચેનો ગુણોત્તર અચળ અને એક $(1)$ જેટલો હોય છે?

જો $E. coli$ નું $DNA$ $1.36 \ mm$ લાંબુ હોય,તો તેમાં કુલ કેટલી નાઈટ્રોજન બેઈઝની જોડી $(bp)$ હશે?

$DNA$ ની રચનામાં એક પૂર્ણ કુંતલનની લંબાઈ $.........$ અને નાઈટ્રોજન બેઝની જોડીની સંખ્યા $...........$ હોય છે.

$t-RNA$ ની લુપમાં કયા પ્રકારના નાઈટ્રોજન બેઈઝ જોવા મળે છે?

વોટ્‌સન અને ક્રીકે .......માં $DNA$ ના બંધારણનો નમુનો રજુ કર્યો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo