વિધાન $(A)$: જ્યારે એલ્યુમિનિયમનો તાર અને સિલિકોનનો બીજો તાર ઓરડાના તાપમાનથી $80^{\circ} C$ સુધી ગરમ કરવામાં આવે છે,ત્યારે એલ્યુમિનિયમની વાહકતા ઘટે છે અને સિલિકોનની વાહકતા વધે છે.
કારણ $(R)$: એલ્યુમિનિયમનો અવરોધકતાનો તાપમાન ગુણાંક ધન હોય છે અને સિલિકોનનો અવરોધકતાનો તાપમાન ગુણાંક ઋણ હોય છે.

  • A
    $(A)$ અને $(R)$ બંને સાચા છે અને $(R)$ એ $(A)$ ની સાચી સમજૂતી છે.
  • B
    $(A)$ અને $(R)$ બંને સાચા છે પરંતુ $(R)$ એ $(A)$ ની સાચી સમજૂતી નથી.
  • C
    $(A)$ સાચું છે પરંતુ $(R)$ ખોટું છે.
  • D
    $(A)$ ખોટું છે પરંતુ $(R)$ સાચું છે.

Explore More

Similar Questions

જ્યારે અર્ધવાહકનું તાપમાન વધારવામાં આવે છે,ત્યારે તેનો અવરોધ અને વિદ્યુત વાહકતા અનુક્રમે:

$Ge$ માટે ફોરબિડન એનર્જી ગેપ (forbidden energy gap) ....... $eV$ છે.

વિદ્યુત વાહકતા અને અવરોધકતાના આધારે ઘન પદાર્થોનું વર્ગીકરણ કરો.

નીચેનામાંથી કોના કિસ્સામાં ઉર્જા ગેપ (energy gap) $ 3 eV $ કરતા ઓછો છે?

અર્ધવાહકોમાં ઊર્જાગેપ ........ $eV$ ના ક્રમની હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo