વિધાન $(A)$: સમાન ત્રિજ્યા ધરાવતા સ્ટીલના ગોળાની જડત્વની ચાકમાત્રા લાકડાના ગોળાની જડત્વની ચાકમાત્રા કરતા વધારે હોય છે.
કારણ $(R)$: જડત્વની ચાકમાત્રા પદાર્થના દળથી સ્વતંત્ર છે.
સાચો વિકલ્પ કયો છે?

  • A
    $(A)$ અને $(R)$ બંને સાચા છે, અને $(R)$ એ $(A)$ ની સાચી સમજૂતી છે
  • B
    $(A)$ અને $(R)$ બંને સાચા છે, અને $(R)$ એ $(A)$ ની સાચી સમજૂતી નથી
  • C
    $(A)$ સાચું છે પણ $(R)$ ખોટું છે
  • D
    $(A)$ ખોટું છે પણ $(R)$ સાચું છે

Explore More

Similar Questions

સમાન લંબાઈ $(l)$ અને સમાન દળ $M$ ધરાવતા બે સળિયાઓને અનુક્રમે $x$ અને $y$ અક્ષ પર એવી રીતે રાખવામાં આવ્યા છે કે તેમનું દ્રવ્યમાન કેન્દ્ર ઉગમબિંદુ પર રહે. $y = x$ રેખાને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા ........... છે.

Difficult
View Solution

નિશ્ચિત કદ ધરાવતા નક્કર ગોળાની જડત્વની ચાકમાત્રા $I$ તેના કદ $V$ પર કેવી રીતે આધાર રાખે છે?

$R$ ત્રિજ્યાની એક વર્તુળાકાર તકતી $X$ એ $t$ જાડાઈની લોખંડની પ્લેટમાંથી બનાવવામાં આવી છે,અને $4R$ ત્રિજ્યાની બીજી તકતી $Y$ એ $\frac{t}{4}$ જાડાઈની લોખંડની પ્લેટમાંથી બનાવવામાં આવી છે. તો જડત્વની ચાકમાત્રા $I_x$ અને $I_y$ વચ્ચેનો સંબંધ શું છે?

જો $I_1, I_2$ અને $I_3$ એ સમાન દળ $M$ અને ત્રિજ્યા $R$ ધરાવતા ઘન ગોળા,પોલા ગોળા અને રીંગના તેમની ભૌમિતિક અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા (moment of inertia) હોય,તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$L$ લંબાઈના એક સમાન પાતળા સળિયાની તેના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અને લંબ અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તનની ત્રિજ્યા કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo