$T(K)$ તાપમાને,જ્યારે $1 \ mol$ $X$ અને $1 \ mol$ $Y$ ને $1 \ L$ ના ફ્લાસ્કમાં ગરમ કરવામાં આવે છે,ત્યારે સંતુલને $0.5 \ mol$ $Z$ બને છે. પ્રક્રિયા $X_{(g)} + Y_{(g)} \rightleftharpoons Z_{(g)} + A_{(g)}$ માટે $K_c$ નું મૂલ્ય કેટલું હશે?

  • A
    $0.5$
  • B
    $1.0$
  • C
    $0.75$
  • D
    $0.82$

Explore More

Similar Questions

પ્રક્રિયા $PCl_{3(g)} + Cl_{2(g)} \rightleftharpoons PCl_{5(g)}$ માટે $250 \ ^oC$ તાપમાને $K_p$ નું મૂલ્ય $0.61 \ atm^{-1}$ છે. આ તાપમાને $K_c$ નું મૂલ્ય .... $(mol \ L^{-1})$ થશે.

નીચેની સમાંગ વાયુ પ્રક્રિયા $4NH_3 + 5O_2 \rightleftharpoons 4NO + 6H_2O$ માટે,સંતુલન અચળાંક $K_c$ નું પરિમાણ શું છે?

$427 \, ^\circ C$ તાપમાને સંતુલિત પ્રક્રિયા $CO + 2H_2 \rightleftharpoons CH_3OH$ માટે $CH_3OH$,$CO$ અને $H_2$ ના આંશિક દબાણ અનુક્રમે $2.0 \, atm$,$1.0 \, atm$ અને $0.1 \, atm$ છે. $CH_3OH$ ના વિભાજન માટે $K_P$ નું મૂલ્ય કેટલું થશે?

ઓક્સિજન વાયુ દ્વારા એમોનિયા વાયુનું નાઈટ્રિક ઓક્સાઈડ અને પાણીની વરાળમાં ઓક્સિડેશન થવાની પ્રક્રિયા માટે સંતુલન અચળાંક $(K_p)$ નું મૂલ્ય ગણો. સંતુલન સમયે દરેક વાયુનું દબાણ $0.5 \ atm$ છે. ($atm$ માં)

પ્રક્રિયા $HA + B \rightleftharpoons BH^{+} + A^{-}$ માટે સંતુલન અચળાંક $K_c$ નું મૂલ્ય $100$ છે. જો પુરોગામી પ્રક્રિયા માટે વેગ અચળાંક $10^5$ હોય,તો પ્રતિગામી પ્રક્રિયા માટે વેગ અચળાંક કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo