કયા તાપમાને હાઇડ્રોજન અણુનો r.m.s. વેગ $47^{\circ} C$ તાપમાને રહેલા ઓક્સિજન અણુના વેગ જેટલો થાય ($\,K$ માં)?

  • A
    $80$
  • B
    $-73$
  • C
    $4$
  • D
    $20$

Explore More

Similar Questions

$2$ મોલ હિલિયમ વાયુ (પરમાણ્વીય દળ $= 4 \ amu$) અને $1$ મોલ આર્ગોન વાયુ (પરમાણ્વીય દળ $= 40 \ amu$) ના મિશ્રણને એક પાત્રમાં $300 \ K$ તાપમાને રાખવામાં આવે છે. તેમના rms ઝડપનો ગુણોત્તર $\left(\frac{v_{\text{rms}} \text{ (હિલિયમ)}}{v_{\text{rms}} \text{ (આર્ગોન)}}\right)$ કેટલો થાય?

$T$ તાપમાને આદર્શ દ્વિ-પરમાણ્વિય વાયુની $rms$ ઝડપ $v$ છે. જ્યારે વાયુ પરમાણુઓમાં વિભાજીત થાય છે,ત્યારે તેની નવી $rms$ ઝડપ બમણી થાય છે. કયા તાપમાને વાયુનું વિભાજન થાય છે?

$32$ આણ્વિય દળ ધરાવતા બીજા વાયુ કરતા ચાર ગણી $r.m.s.$ ઝડપ ધરાવતા વાયુનું આણ્વિય દળ કેટલું હશે?

વાયુ $A$ ના $N$ અણુઓ,દરેકનું દળ $m$ છે,અને વાયુ $B$ ના $2N$ અણુઓ,દરેકનું દળ $2m$ છે,તે સમાન તાપમાન $T$ ધરાવતા પાત્રમાં રાખેલા છે. $B$ નો સરેરાશ વર્ગ વેગ $V^2$ છે અને $A$ ના $x$-ઘટકનો સરેરાશ વર્ગ $\omega^2$ છે. $\frac{\omega^2}{V^2}$ નું મૂલ્ય શોધો.

વાયુના અણુની $P$ દબાણે rms ઝડપ $V$ છે. જો દબાણ બમણું કરવામાં આવે,તો સમાન તાપમાને વાયુના અણુની rms ઝડપ કેટલી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo