પ્રક્રિયા માટે $E_{cell}$ ની ગણતરી $V$ માં કરો:
$Mg_{(s)} + 2Ag^{+}(0.0001 \ M) \to Mg^{+2}(0.100 \ M) + 2Ag_{(s)}$
જો $E_{cell}^o = 3.17 \ V$ હોય.

  • A
    $-2.96$
  • B
    $+2.96$
  • C
    $3.38$
  • D
    $-3.38$

Explore More

Similar Questions

$298 \ K$ તાપમાને બે ઇલેક્ટ્રોડ $E^o_{(Sn^{2+}|Sn)} = -0.14 \ V$ અને $E^o_{(Ni^{2+}|Ni)} = -0.23 \ V$ ને જોડીને મેળવેલા કોષ માટે સંતુલન અચળાંક $(K_C)$ ની ગણતરી કરો.

નીચેના ત્રણ ગેલ્વેનિક કોષોના $emf$:
$1. Zn|Zn^{2+} (1 \ M)||Cu^{2+} (1 \ M)|Cu$
$2. Zn|Zn^{2+} (0.1 \ M)||Cu^{2+} (1 \ M)|Cu$
$3. Zn|Zn^{2+} (1 \ M)||Cu^{2+} (0.1 \ M)|Cu$
ને $E_1, E_2, E_3$ દ્વારા દર્શાવવામાં આવે છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

કોષ $Zn_{(s)} | Zn^{2+}(0.01 \ M) || Cu^{2+}(1.25 \ M) | Cu_{(s)}$ માટે પ્રક્રિયા ભાગફળ $(Q)$ નું મૂલ્ય કેટલું છે?

$298 \ K$ તાપમાને,હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ માટે નીચેની પ્રક્રિયા થાય છે:
$H^{+}_{(aq)} + e^{-} \longrightarrow \frac{1}{2} H_2(1 \ bar)$
દ્રાવણનો $pH$ $10.0$ છે. હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ વોલ્ટમાં કેટલો હશે?
$\left(\frac{2.303 RT}{F} = 0.06 \ V\right)$

કોષ $Tl_{(s)} | Tl^{+}_{(aq)} (0.0001 \ M) || Cu^{2+}_{(aq)} (0.01 \ M) | Cu_{(s)}$ નો $emf \ 0.83 \ V$ છે. આ કોષનો $emf$ કેવી રીતે વધારી શકાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo