$10 \ mL$,$0.2 \ M$ $Ca(OH)_2$ અને $25 \ mL$,$0.1 \ M$ $HCl$ ધરાવતા મિશ્ર દ્રાવણનો $pH$ ગણો.

  • A
    $12.36$
  • B
    $1.64$
  • C
    $12.70$
  • D
    $1.30$

Explore More

Similar Questions

$18\,^oC$ તાપમાને શુદ્ધ પાણીનો વિયોજન અચળાંક ........... થશે. ( $18\,^oC$ તાપમાને શુદ્ધ પાણીનો વિયોજન અંશ $= 1.8 \times 10^{-9}$ )

$5 \times 10^{-3} \, M \, H_2CO_3$ દ્રાવણનું $10\%$ વિયોજન થાય,તો $H^{+}$ આયનની સાંદ્રતા $......$ થશે.

$0.004 \, M \, CaSO_4$ અને $0.002 \, M \, H_2SO_4$ ના સમાન કદને મિશ્ર કરવાથી બનતા દ્રાવણનો આયનિક ગુણાકાર શોધો.

Difficult
View Solution

$20 \ mL$ $0.1 \ N$ $HCl$ ને $20 \ mL$ $0.1 \ N$ $KOH$ માં ઉમેરતા,મળતા દ્રાવણની $pH$ કેટલી થશે?

$10 \ mL$ $0.1 \ M$ $H_2SO_4$ અને $10 \ mL$ $0.1 \ M$ $KOH$ ના જલીય મિશ્રણમાં હાઇડ્રોજન આયન સાંદ્રતા . . . . . . $M$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo