$50 \ mL$ $0.01 \ M$ $Ca(OH)_2$ જ્યારે $25 \ mL$ $0.01 \ M$ $HCl$ સાથે પ્રક્રિયા કરે ત્યારે થતો એન્થાલ્પી ફેરફાર ગણો. આપેલ છે કે પ્રબળ એસિડ અને પ્રબળ બેઇઝની $\Delta H^o_{\text{neutralisation}}$ $-57.1 \ kJ \ mol^{-1}$ છે. [$Ca(OH)_2$ પ્રબળ બેઇઝ છે તેમ ધારતા]

  • A
    $-14.275 \times 10^{-3} \ kJ$
  • B
    $-14.275 \ J$
  • C
    $-14.275 \times 10^3 \ kJ$
  • D
    $-14.375 \times 10^3 \ J$

Explore More

Similar Questions

પ્રક્રિયા $H_2O_{(l)} (1 \, bar, 373 \, K) \rightarrow H_2O_{(g)} (1 \, bar, 373 \, K)$ માટે,સાચા ઉષ્માગતિશાસ્ત્રીય પરિમાણો ઓળખો.

$298 \ K$ તાપમાને અને અચળ દબાણે નીચેની પ્રક્રિયા માટે ઉષ્મા ફેરફાર $+ 7.3 \ kcal$ છે. $A_2B_{(s)} \to 2A_{(s)} + 1/2 \ B_{2(g)}$,$\Delta H = + 7.3 \ kcal$. અચળ કદે ઉષ્મા ફેરફાર કેટલો હશે?

નીચેના પૈકી કઈ પ્રક્રિયા માટે $\Delta H^{\circ} - \Delta G^{\circ}$ નું મૂલ્ય લગભગ શૂન્ય થશે?

$n$-ઓક્ટેન $(1.14 \ g)$ નો એક નમૂનો બોમ્બ કેલરીમીટરમાં ઓક્સિજનની હાજરીમાં સંપૂર્ણપણે બાળવામાં આવ્યો,જેની ઉષ્મા ધારિતા $5 \ kJ \ K^{-1}$ છે. દહન પ્રક્રિયાના પરિણામે,કેલરીમીટરનું તાપમાન $5 \ K$ વધે છે. અચળ કદ પર ઓક્ટેન માટે દહન ઉષ્માનું મૂલ્ય $.......... \ kJ \ mol^{-1}$ (નજીકનો પૂર્ણાંક) છે.

ઓટોમોબાઇલમાં નીચેની પ્રતિક્રિયા થાય છે: $2C_8H_{18(g)} + 25O_{2(g)} \to 16CO_{2(g)} + 18H_2O_{(g)}$. $\Delta H$,$\Delta S$ અને $\Delta G$ ની સંજ્ઞાઓ શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo