કાર્બન તેના ચાર સંયોજકતા ઇલેક્ટ્રોનને ચાર એકસંયોજક પરમાણુઓ,દા.ત. હાઇડ્રોજન સાથે વહેંચીને ચાર સહસંયોજક બંધ બનાવે છે. ચાર બંધ બન્યા પછી,કાર્બન નીચેનામાંથી કોની ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત કરે છે?

  • A
    નિયોન
  • B
    હિલિયમ
  • C
    આર્ગોન
  • D
    ક્રિપ્ટોન

Explore More

Similar Questions

કાર્બનિક સંયોજનોની સમાનધર્મી શ્રેણી (Homologous series) ની વ્યાખ્યા આપો. સમાનધર્મી શ્રેણીના કોઈપણ બે લક્ષણો જણાવો.

મિથાઈલ ઈથેનોએટમાં કયો ક્રિયાશીલ સમૂહ હાજર હોય છે?

$(i)$ વિનેગર એટલે શું? તેનો એક ઉપયોગ જણાવો.
$(ii)$ જ્યારે મંદ ઇથેનોઇક એસિડને સોડિયમ બાયકાર્બોનેટમાં ઉમેરવામાં આવે ત્યારે કયો વાયુ ઉત્પન્ન થાય છે? તમે આ વાયુની હાજરીની ચકાસણી કેવી રીતે કરશો?

શા માટે ડિટર્જન્ટ સાબુ કરતા વધુ સારા સફાઈકારક (cleansing agents) છે? સમજાવો.

નીચે આપેલ વિધાન ખરું છે કે ખોટું તે જણાવો:
હાર્ડ વોટર (કઠિન પાણી) માં હાજર કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્ષારો સાથે સાબુની પ્રતિક્રિયા થવાથી મેલ (Scum) બને છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo