સાચા ડીપ $(\phi)$ અને આભાસી ડીપ $(\phi^{\prime})$ વચ્ચેના સંબંધ અંગે સાચો વિકલ્પ પસંદ કરો:

  • A
    સાચો ડીપ એ આભાસી ડીપ સાથે ગાણિતિક રીતે સંબંધિત નથી.
  • B
    સાચો ડીપ એ આભાસી ડીપ કરતા ઓછો હોય છે.
  • C
    સાચો ડીપ હંમેશા આભાસી ડીપ કરતા વધારે હોય છે.
  • D
    સાચો ડીપ હંમેશા આભાસી ડીપ જેટલો જ હોય છે.

Explore More

Similar Questions

પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો કોઈ એક સ્થળે સમક્ષિતિજ ઘટક $0.3 \ G$ અને કુલ તીવ્રતા $0.5 \ G$ છે. તો ડીપ કોણ (angle of dip) કેટલો હશે?

જો કોઈ સ્થળે મેગ્નેટિક ડેક્લિનેશન (ચુંબકીય વિચલન) $15^{\circ} \, E$ હોય અને હોકાયંત્રની સોય આકૃતિમાં દર્શાવ્યા મુજબ નિર્દેશ કરતી હોય,તો ભૌગોલિક ઉત્તર દિશા કયા ક્રમાંકિત દિશા દ્વારા દર્શાવવામાં આવે છે?

પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પૃથ્વીના કેન્દ્રમાં રહેલા ડાયપોલ જેવી હોય છે. જો આ ડાયપોલની ચુંબકીય મોમેન્ટ $8 \times 10^{22} \text{ Am}^2$ ની નજીક હોય,તો વિષુવવૃત્ત પાસે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય $.... \text{ Gauss}$ ની નજીક હશે (પૃથ્વીની ત્રિજ્યા $= 6.4 \times 10^6 \text{ m}$)

કોઈ ચોક્કસ સ્થળે ડીપનો ખૂણો $30^o$ છે. જો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક $H$ હોય,તો કુલ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કેટલી હશે?

જો સ્થળ $A$ અને $B$ પર ડીપ કોણ (angle of dip) અનુક્રમે $30^{\circ}$ અને $45^{\circ}$ હોય,તો $A$ પર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકનો $B$ પરના ઘટક સાથેનો ગુણોત્તર કેટલો થશે?
$[\sin 45^{\circ}=\cos 45^{\circ}=\frac{1}{\sqrt{2}}, \quad \sin 30^{\circ}=\frac{1}{2}, \quad \cos 30^{\circ}=\frac{\sqrt{3}}{2}]$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo