ધારો કે $f(x) = \tan^{-1}\left(\sqrt{\frac{1 + \sin x}{1 - \sin x}}\right)$,જ્યાં $x \in (0, \frac{\pi}{2})$. $x = \frac{\pi}{6}$ પર $y = f(x)$ ના અભિલંબ નીચેનામાંથી કયા બિંદુમાંથી પસાર થાય છે?

  • A
    $(\frac{\pi}{6}, 0)$
  • B
    $(\frac{\pi}{4}, 0)$
  • C
    $(0, 0)$
  • D
    $(0, \frac{2\pi}{3})$

Explore More

Similar Questions

ધારો કે વક્ર $y^{2}-3x^{2}+y+10=0$ પરના બિંદુ $P$ આગળનો અભિલંબ $y$-અક્ષને $(0, \frac{3}{2})$ માં છેદે છે. જો $m$ એ વક્ર પરના બિંદુ $P$ આગળના સ્પર્શકનો ઢાળ હોય,તો $|m|$ ની કિંમત કેટલી થાય?

સાબિત કરો કે વક્ર $x=3 \cos \theta-\cos ^{3} \theta, y=3 \sin \theta-\sin ^{3} \theta$ પરના કોઈપણ બિંદુએ અભિલંબનું સમીકરણ $4(y \cos ^{3} \theta-x \sin ^{3} \theta)=3 \sin 4 \theta$ છે.

વક્ર $xy = a^2$ પરના બિંદુ $(x_1, y_1)$ આગળ દોરેલ સ્પર્શક અને યામ અક્ષો દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ . . . . . . ચોરસ એકમ છે (જ્યાં $a, x_1$ અને $y_1$ શૂન્યતર છે).

જો વક્ર $y^2 = x^3 - x + 1$ પરના બિંદુ $P$ પર દોરેલો અભિલંબ યામ અક્ષો પર સમાન અંતઃખંડ બનાવતો હોય, તો $P$ આગળ વક્રને દોરેલા સ્પર્શકનું સમીકરણ શું છે?

$y=f(x)$ અને $x=g(y)$ બે વક્રો છે અને $P(x, y)$ એ બંને વક્રોનું સામાન્ય બિંદુ છે. જો $P$ આગળ, વક્ર $y=f(x)$ પર, $\frac{dy}{dx}=Q(x)$ અને તે જ બિંદુ $P$ પર વક્ર $x=g(y)$ માટે, $\frac{dx}{dy}=-Q(x)$ હોય, તો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo