$y=f(x)$ અને $x=g(y)$ બે વક્રો છે અને $P(x, y)$ એ બંને વક્રોનું સામાન્ય બિંદુ છે. જો $P$ આગળ, વક્ર $y=f(x)$ પર, $\frac{dy}{dx}=Q(x)$ અને તે જ બિંદુ $P$ પર વક્ર $x=g(y)$ માટે, $\frac{dx}{dy}=-Q(x)$ હોય, તો

  • A
    બે વક્રોનો સ્પર્શક સામાન્ય છે
  • B
    બે વક્રો વચ્ચેનો ખૂણો $45^{\circ}$ છે
  • C
    એક વક્ર પર $P$ આગળ દોરેલો સ્પર્શક બીજા વક્ર માટે $P$ આગળ અભિલંબ છે
  • D
    બે વક્રો ક્યારેય લંબરૂપે છેદતા નથી

Explore More

Similar Questions

વક્ર $y=4x^{3}-2x^{5}$ માટે,તેવા તમામ બિંદુઓ શોધો જ્યાં સ્પર્શક ઉગમબિંદુમાંથી પસાર થાય છે.

Difficult
View Solution

બિંદુ $x = \pi / 3$ આગળ વક્ર $y = 2 \sin x + \sin 2x$ ના સ્પર્શકનું સમીકરણ શું થાય?

વક્ર પરના કોઈપણ બિંદુએ સબનોર્મલની લંબાઈ હંમેશા અચળ હોય,તો તે વક્ર . . . . . . છે.

બિંદુ $(2,3)$ માંથી પસાર થતી એક સીધી રેખા $L$,વક્ર $f(x) = x^2 - 4x + 6$ સાથે ન્યૂનતમ ક્ષેત્રફળ આવરી લે છે. તો $L$ ને સમાંતર વક્રના સ્પર્શકનું સમીકરણ શોધો.

જો $2y = 3x - 1$ એ વક્ર $y^2 = ax^3 + b$ પર બિંદુ $(1, 1)$ આગળ દોરેલો સ્પર્શક હોય,જ્યાં $a$ અને $b$ અચળાંકો છે,તો $(a, b) = $

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo