જો $2y = 3x - 1$ એ વક્ર $y^2 = ax^3 + b$ પર બિંદુ $(1, 1)$ આગળ દોરેલો સ્પર્શક હોય,જ્યાં $a$ અને $b$ અચળાંકો છે,તો $(a, b) = $

  • A
    $(1, 0)$
  • B
    $(0, 1)$
  • C
    $(1, -1)$
  • D
    $(-1, 1)$

Explore More

Similar Questions

જો વક્ર $y = f(x)$ ના બિંદુ $(3, 4)$ આગળના અભિલંબનો $x$-અક્ષ સાથેનો ધન ખૂણો $3\pi /4$ હોય,તો $f'(3) = .....$

જો રેખા $ax + by + c = 0, ab \neq 0,$ એ વક્ર $xy = 1 - 2x$ નો સ્પર્શક હોય, તો

જો વક્ર $y=\frac{1+3x^2}{3+x^2}$ પર $y=\frac{1+3x^2}{3+x^2}$ અને $y=1$ ના છેદબિંદુઓ આગળ દોરવામાં આવેલા તમામ અભિલંબ બિંદુ $(\alpha, \beta)$ માંથી પસાર થાય,તો $3\alpha+2\beta=$

વક્ર $y = \sqrt{9 - 3x^2}$ માટે તે બિંદુએ સ્પર્શકનું સમીકરણ શું છે જ્યાં કોટિ અને ભુજ સમાન છે?

વક્ર $2x^2 + y^2 = 12$ ના બિંદુ $(2, 2)$ આગળનો અભિલંબ વક્રને ફરીથી કયા બિંદુએ મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo