આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્રથમ ચરણમાં એક વક્ર $y=y(x)$ ધ્યાનમાં લો. ધારો કે ક્ષેત્રફળ $A_{1}$ એ ક્ષેત્રફળ $A_{2}$ કરતા બમણું છે. તો રેખા $2x - 12y = 15$ ને લંબ એવા વક્રના અભિલંબ કયા બિંદુમાંથી પસાર થતો નથી?

  • A
    $(6, 21)$
  • B
    $(8, 9)$
  • C
    $(10, 4)$
  • D
    $(12, 15)$

Explore More

Similar Questions

બે વક્રો $x=y^2$ અને $xy=a^3$ એક બિંદુએ લંબરૂપે છેદે છે,તો $a^2$ ની કિંમત શોધો.

વક્ર $y=x^2-3x+2$ પરના તે બિંદુના યામ શોધો જ્યાં સ્પર્શક રેખા $y=x$ ને લંબ હોય.

વક્ર $y^3 + 3x^2 = 12y$ માટે કયા બિંદુએ સ્પર્શક શિરોલંબ (vertical) છે?

વક્ર $x=a(\cos \theta+\theta \sin \theta), y=a(\sin \theta-\theta \cos \theta)$ પરના કોઈપણ બિંદુએ દોરેલા અભિલંબનું ઉગમબિંદુથી લંબ અંતર કેટલું થાય?

જો વક્રો $y=e^{2(1+x)-4}$ અને $x^2 y=1$ વચ્ચે બિંદુ $(1,1)$ આગળનો ખૂણો $\theta$ હોય,તો $|\sin \theta|+|\cos \theta|=$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo