આપેલ પરિપથ (circuit) ધ્યાનમાં લો. જો દરેક સ્વિચ બંધ હોવાની સંભાવના $p$ હોય,તો $AB$ માંથી વિદ્યુતપ્રવાહ વહેવાની સંભાવના શોધો.

  • A
    $p^2 + p$
  • B
    $p^3 + p - 1$
  • C
    $p^3 + p$
  • D
    $p^2 + p + 1$

Explore More

Similar Questions

એક થેલીમાં $10$ સમાન દડા છે,જેમાંથી $4$ વાદળી અને $6$ લાલ છે. થેલીમાંથી એક પછી એક એમ ત્રણ દડા યાદચ્છિક રીતે પુરવણી વગર કાઢવામાં આવે છે. ત્રણેય દડા લાલ હોય તેની સંભાવના કેટલી છે?

જો $A_1$ અને $A_2$ નિરપેક્ષ ઘટનાઓ હોય અને $P(A_1 \cup A_2) = 0.5$ તથા $P(A_1) = 0.2$ હોય,તો $P(A_2) = $ . . . . . . .

ધારો કે $A$ અને $B$ એ સ્વતંત્ર ઘટનાઓ છે જ્યાં $P(A)=0.3$ અને $P(B)=0.4$ છે. $P(A \cap B)$ શોધો.

$52$ પત્તાના પેકમાંથી એક પછી એક બે પત્તા યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે. બંને પત્તા રાજા (king) હોય તેની સંભાવના કેટલી?

ત્રણ જૂથો $A, B, C$ એક કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સ્થાન મેળવવા માટે સ્પર્ધા કરી રહ્યા છે. તેમની જીતવાની સંભાવનાઓ અનુક્રમે $0.5, 0.3, 0.2$ છે. જો જૂથ $A$ જીતે,તો નવી પ્રોડક્ટ રજૂ કરવાની સંભાવના $0.7$ છે અને જૂથ $B$ અને $C$ માટે અનુરૂપ સંભાવનાઓ અનુક્રમે $0.6$ અને $0.5$ છે. નવી પ્રોડક્ટ રજૂ કરવામાં આવે તેની સંભાવના કેટલી છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo