એક કાટકોણ ત્રિકોણની રચના કરો જેમાં એક બાજુ $3.5 \, cm$ છે અને બીજી બાજુ તથા કર્ણનો સરવાળો $5.5 \, cm$ છે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $\triangle ABC$ માં,ધારો કે પાયો $BC = 3.5 \, cm$,બીજી બાજુ અને કર્ણનો સરવાળો $AB + AC = 5.5 \, cm$ છે અને $\angle ABC = 90^{\circ}$ છે.
રચનાના પગલાં:
$1.$ કિરણ $BX$ દોરો અને તેના પર $BC = 3.5 \, cm$ માપનો રેખાખંડ કાપો.
$2.$ બિંદુ $B$ પર $\angle XBY = 90^{\circ}$ ની રચના કરો.
$3.$ કિરણ $BY$ પરથી $BD = 5.5 \, cm$ માપનો રેખાખંડ કાપો.
$4.$ $CD$ ને જોડો.
$5.$ $CD$ નો લંબદ્વિભાજક દોરો,જે $BD$ ને બિંદુ $A$ માં છેદે છે.
$6.$ $AC$ ને જોડો. આમ,$\triangle ABC$ એ માંગેલ ત્રિકોણ છે.

Explore More

Similar Questions

$4 \,cm$ લંબાઈનો રેખાખંડ $AB$ દોરો. $A$ અને $B$ માંથી પસાર થતી $AB$ ને લંબ રેખાઓ દોરો. શું આ રેખાઓ સમાંતર છે?

Difficult
View Solution

$\Delta PQR$ ની રચના કરો જેમાં $QR = 4\,cm$,$\angle Q = 45^{\circ}$ અને $PQ + PR = 8\,cm$ હોય. રચનાના સોપાન લખો.

સાચું કે ખોટું લખો અને તમારા જવાબ માટે કારણો આપો.
શું ત્રિકોણ $ABC$ ની રચના કરી શકાય જેમાં $BC = 6 \, cm$,$\angle C = 30^{\circ}$ અને $AC - AB = 4 \, cm$ હોય?

ત્રિકોણ $PQR$ ની રચના કરો,જેમાં $QR = 9\, cm$,$\angle Q = 60^{\circ}$ અને $PR - PQ = 3\, cm$ હોય.

Difficult
View Solution

એક સમકોણીય $\Delta PQR$ દોરો જેમાં $PQ = 6\,cm$ હોય. રચનાના પગલાં લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo