કોપર $fcc$ માં સ્ફટિકીકરણ પામે છે જેની એકમ કોષની લંબાઈ $361 \ pm$ છે। કોપર પરમાણુની ત્રિજ્યા કેટલી હશે? ............... $pm$

  • A
    $127$
  • B
    $157$
  • C
    $181$
  • D
    $108$

Explore More

Similar Questions

સાદા ઘન એકમ કોષમાં ધારની લંબાઈ $(a)$ અને પરમાણુની ત્રિજ્યા $(r)$ વચ્ચેનો સંબંધ શું છે?

બે નજીકના $Ag$ પરમાણુઓ વચ્ચેનું અંતર $2.5 \times 10^{-8} \ cm$ છે. તો તેના સ્ફટિકની ઘનતા .......... $g/cm^3$ થશે. $(Ag = 108 \ g/mol)$

એક સંયોજન $fcc$ બંધારણ ધરાવે છે. જો એકમ કોષની ઘનતા $3.4 \text{ g cm}^{-3}$ હોય,તો એકમ કોષની ધારની લંબાઈ કેટલી હશે? (મોલર દળ $= 98.99 \text{ g mol}^{-1}$)

એક ધાતુ $FCC$ લેટીસ સાથે સ્ફટિકીકરણ પામે છે, જેના એકમ કોષની ધાર $x \text{ pm}$ છે. આ ધાતુના પરમાણુનો વ્યાસ $\text{pm}$ માં કેટલો હશે?

$2.7 \times 10^{-2} \,kg \,mol^{-1}$ મોલર દળ ધરાવતું તત્વ $405 \,pm$ ધારની લંબાઈ ધરાવતો ઘન એકમ કોષ બનાવે છે. જો તેની ઘનતા $2.7 \times 10^{3} \,kg \,m^{-3}$ હોય, તો ઘન એકમ કોષનો પ્રકાર કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo