નીચેના વિધેયનું $x$ ની સાપેક્ષમાં વિકલન કરો: $\log _{7}(\log x)$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) ધારો કે $y = \log _{7}(\log x) = \frac{\log (\log x)}{\log 7}$ (આધાર બદલવાના સૂત્ર દ્વારા).
આ વિધેય તમામ વાસ્તવિક સંખ્યાઓ $x > 1$ માટે વ્યાખ્યાયિત છે. તેથી,
$\frac{dy}{dx} = \frac{1}{\log 7} \frac{d}{dx}(\log (\log x))$
$= \frac{1}{\log 7} \cdot \frac{1}{\log x} \cdot \frac{d}{dx}(\log x)$
$= \frac{1}{\log 7} \cdot \frac{1}{\log x} \cdot \frac{1}{x}$
$= \frac{1}{x \log x \log 7}$

Explore More

Similar Questions

જો $f(x) = \log_{x^2}(\log x)$ હોય,તો $x = e$ આગળ $f'(x)$ ની કિંમત શું થાય?

જો $y = \log_{2026}(\log_{2025} x)$ હોય, તો $\frac{dy}{dx} = \dots \dots \dots$

જો $y = \log \log x$ હોય,તો $e^y \frac{dy}{dx} = $

શ્રીમતી રજનીએ એક બેંકમાં $Rs. 10,000$ જમા કરાવ્યા,જે $4 \%$ સતત ચક્રવૃદ્ધિ વ્યાજ આપે છે. $10$ વર્ષ પછી તેમને મળતી રકમ આશરે $Rs.$ . . . . . . હશે. (આપેલ છે: $e^{(0.4)} = 1.49182$)

ધારો કે $f(x)=e^x$, $g(x)=\sin^{-1} x$ અને $h(x)=f(g(x))$, તો $\frac{h'(x)}{h(x)}$ ની કિંમત શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo